પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય; (પણ) નાગડા નેવળ નોય, આંખ્યું કેરે ઓડડે.
પગમાં બેડી હોઈ શકે, હાથે હાથકડી બંધાય, પરંતુ (પ્રેમીની) આંખોને પરહેજ કરવાનું કોઈ બંધન હોઈ શકતું નથી.