ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિહાસિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિહાસિકા(Droll)'''</span> : મોટેભાગે નૃત્ય તેમજ સંગીત સાથે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિસ્તૃતિ સિદ્ધાન્ત
|next = વીથી
}}

Latest revision as of 12:13, 3 December 2021


વિહાસિકા(Droll) : મોટેભાગે નૃત્ય તેમજ સંગીત સાથે રજૂ થતો રમૂજી નાટ્યાત્મક ટુકડો. ૧૬૪૯-૬૦માં જ્યારે નાટ્યગૃહો બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે મેળાવડાઓમાં આવા ટુકડાઓ રજૂ કરવામાં આવતા હતા. આ પ્રકારની વિહાસિકાઓ શુદ્ધિવાદીઓના (puritans) પ્રતિબંધમાંથી છટકવાનાં સૂક્ષ્મ સાધનો હતી. નવી દિલ્હીમાં કટોકટી દરમ્યાન કેટલાંક ‘નુક્કડ-નાટકો’ ભજવાયાં હતાં તેનું સ્વરૂપ વિહાસિકાની નજીકનું છે. પ.ના.