અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 103: Line 103:
(वृंदावनमाधुरी, पृ. ६०)  
(वृंदावनमाधुरी, पृ. ६०)  
બંગાળના વૈષ્ણવ સહજિયા પંથનાં કાવ્યોમાં પણ નિત્યવૃંદાવનની કલ્પના આલેખાઈ છે. એ મત પ્રમાણે રાધાકૃષ્ણ યા પુરુષપ્રકૃતિનું યુગલ તત્ત્વ જ પ્રેમની પરાકાષ્ઠાની એટલે સહજ સ્થિતિ છે અને એમાંથી જ જગતપ્રપંચ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. એ સહજ સ્થિતિનું ધામ નિત્યવૃંદાવન છે, જેને સ્થળકાળનો બાધ નડતો નથી. એ નિત્યવૃંદાવનને એ પંથમાં ‘ગુપ્તચંદ્રપુર’ કહે છે. એ પંથના અનુયાયીઓ એમ માને છે કે ‘ગુપ્તચંદ્રપુર’ના રાધાકૃષ્ણના લીલાવિહારમાંથી જે અજસ્ર પ્રેમધારા વહ્યા કરે છે, તેનો પ્રભાવ પૃથ્વીવાસી નરનારી પર પડે છે. ‘ગુપ્તચંદ્રપુર'ની નિત્યલીલા એ પંથમાં સહજલીલા કહેવાય છે, ને જગતના જીવો સ્ત્રી-પુરુષ રૂપે જે લીલા કરે છે, તેને એમની પરિભાષામાં ‘શ્રીરૂપલીલા' કહે છે. અને અપ્રાકૃત નિત્યવૃંદાવનની કે ગુપ્તચંદ્રપુરની લીલા જ પાર્થિવ જગતમાં પ્રવેશતાં શ્રીરૂપલીલા બને છે. વૃંદાવનમાં રાધાકૃષ્ણે જે ગોપગોપી-લીલા કરી તે તો પેલી નિત્યલીલાનો પૃથ્વીવાસીઓને આભાસ કરાવવા માટે યોજાઈ હતી. સહજિયા કવિએ કહ્યું છે તેમ ઃ અપ્રાકૃતલીલા અવિશ્રાન્ત ચાલ્યાં કરે છે, એનો કોઈ કિનારો નથી.

{{Poem2Close}} <poem>નિત્યલીલા કૃષ્ણેર નાહિ કો પારાવાર  
{{Poem2Close}}<poem>નિત્યલીલા કૃષ્ણેર નાહિ કો પારાવાર  
અવિશ્રામ વહે લીલા જેન ગંગાધાર.  
અવિશ્રામ વહે લીલા જેન ગંગાધાર.  
{{Gap|6em}}X X X
{{Gap|6em}}X X X
Line 116: Line 116:
અહીં રાધાકૃષ્ણની લીલા શાશ્વત છે એમ જણાવી અખંડ વ્રજની ભાવનાને બહલાવી છે.  

યુગલસ્વરૂપમાં રાધાને ગુજરાતી કવિતામાં અલ્પાંશે, અને હિન્દી તથા બંગાળી કવિતામાં મહદંશે કૃષ્ણ કરતાં પણ વધારે મહત્ત્વ અપાયું હોય એવાં પણ અનેક દૃષ્ટાંતો મળે છે. એનું એક કારણ એ જણાય છે કે હિન્દીભાષી પ્રદેશમાં રાધાવલ્લભ સંપ્રદાયની સ્થાપના થઈ, જ્યારે બંગાળામાં જયદેવ તથા ચૈતન્યના પ્રભાવને કારણ રાધાને કૃષ્ણ કરતાં પણ વધારે ગૌરવ અને મહત્ત્વ આપવામાં આવ્યાં. આમ કરવા જતાં કૃષ્ણ રાધા સમક્ષ પોતાની અપૂર્ણતા વ્યક્ત કરે છે, અને રાધાની આરતી ઉતારે છે. કૃષ્ણ રાધાને મળવા માટે જાતજાતના વેશ ધારણ કરે છે. ક્યારેક મણિયાર બનીને ચૂડી પહેરાવવાને બહાને એને મળે છે, ક્યારેક સ્ત્રીરૂપ ધારણ કરે છે, ક્યારેક વૈદ બનીને જાય છે. આ પ્રકારનાં કાવ્યોમાં રાધા કૃષ્ણ પાસે પહોંચવાનું સાધન હોવાથી, એની મહત્તા શરૂઆતમાં ગવાઈ, પરંતુ ક્રમે ક્રમે સાધનનું મહત્ત્વ વધવા માંડ્યું. હિન્દીના કવિ બિહારીએ એની સતસઈની શરૂઆતમાં પ્રથમ દોહામાં જ રાધાને વન્દન કર્યું છે, સૂરદાસે એના સૂરસાગરના પદ ૧૬૭૩માં રાધાવંદના કરીને અંતિમ પંક્તિમાં કહ્યું છે :  

कृष्णभक्ति दीजै श्रीराधे, सूरदास बलिहार ।  
{{Poem2Close}} <poem>कृष्णभक्ति दीजै श्रीराधे, सूरदास बलिहार । </poem> {{Poem2Open}}
વળી પદ ૩૨૮૨થી ૩૨૮૬ સુધી રાધાનું આરાધ્યા સ્વામિની રૂપે વર્ણન કર્યું છે. દયારામે એના એક પદની શરૂઆત જ આ રીતે કરી છે :  

રટ શ્રીરાધા રાધાવર ગિરધારી.  
રટ શ્રીરાધા રાધાવર ગિરધારી.  
Line 160: Line 160:
{{Poem2Close}} <poem>આજ્ઞાકારી તાહરો, તું જેમ રાખે તેમ રહું.  

(દશમસ્કંધ, પૃ. ૧૭૮) </poem> {{Poem2Open}}

હિન્દી કવિ ધ્રુવદાસ કૃષ્ણની રાધા સમક્ષ આવી જ દશા થાય છે.  

Line 267: Line 266:

રાધા કૃષ્ણને ફરિયાદ કરે છે. પોતાને ઠગી એમ કહે છે; પણ તરત જ ભાવ પલટાય છે ને એ પૂછે છે :  

माधव, कठोर बात हमारा मन लागल कि तोर?  
{{Poem2Close}} <poem>माधव, कठोर बात हमारा मन लागल कि तोर? </poem> {{Poem2Open}}
 
આમ માધવની દૃષ્ટિએ પણ વિચાર કરે છે, ને પછી ક્ષમાયાચના કરે છે :

माधव, काहो तू मलिन करलि मुख, क्षमह गो कुवचन मोर ।
{{Poem2Close}} <poem>माधव, काहो तू मलिन करलि मुख, क्षमह गो कुवचन मोर ।</poem> {{Poem2Open}}
 
ને વચન આપે છે :  
ને વચન આપે છે :  
निर्दय बात अब कबहुं न बोलब, तूंहुं मम प्राण के प्राण । આ પદમાં કેવું મનોરમ ભાવપરિવર્તન દર્શાવ્યું છે! ગુરુદેવે એક જ પદમાં રાધાનાં અનેક રૂપોનો રુચિર રીતે પરિચય કરાવ્યો છે.  
{{Poem2Close}} <poem>निर्दय बात अब कबहुं न बोलब, तूंहुं मम प्राण के प्राण । </poem> {{Poem2Open}}
 
આ પદમાં કેવું મનોરમ ભાવપરિવર્તન દર્શાવ્યું છે! ગુરુદેવે એક જ પદમાં રાધાનાં અનેક રૂપોનો રુચિર રીતે પરિચય કરાવ્યો છે.  
આમ ગુજરાતી, બંગાળી તથા હિન્દી કવિતામાં આલેખાયેલાં રાધાનાં વિવિધ રૂપો આપણને પ્રેમની આહ્લાદૈકમયી સૃષ્ટિમાં વિહાર કરાવી આપણી ચેતનામાં સંજીવની છાંટે છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}