અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 103: Line 103:
(वृंदावनमाधुरी, पृ. ६०)  
(वृंदावनमाधुरी, पृ. ६०)  
બંગાળના વૈષ્ણવ સહજિયા પંથનાં કાવ્યોમાં પણ નિત્યવૃંદાવનની કલ્પના આલેખાઈ છે. એ મત પ્રમાણે રાધાકૃષ્ણ યા પુરુષપ્રકૃતિનું યુગલ તત્ત્વ જ પ્રેમની પરાકાષ્ઠાની એટલે સહજ સ્થિતિ છે અને એમાંથી જ જગતપ્રપંચ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. એ સહજ સ્થિતિનું ધામ નિત્યવૃંદાવન છે, જેને સ્થળકાળનો બાધ નડતો નથી. એ નિત્યવૃંદાવનને એ પંથમાં ‘ગુપ્તચંદ્રપુર’ કહે છે. એ પંથના અનુયાયીઓ એમ માને છે કે ‘ગુપ્તચંદ્રપુર’ના રાધાકૃષ્ણના લીલાવિહારમાંથી જે અજસ્ર પ્રેમધારા વહ્યા કરે છે, તેનો પ્રભાવ પૃથ્વીવાસી નરનારી પર પડે છે. ‘ગુપ્તચંદ્રપુર'ની નિત્યલીલા એ પંથમાં સહજલીલા કહેવાય છે, ને જગતના જીવો સ્ત્રી-પુરુષ રૂપે જે લીલા કરે છે, તેને એમની પરિભાષામાં ‘શ્રીરૂપલીલા' કહે છે. અને અપ્રાકૃત નિત્યવૃંદાવનની કે ગુપ્તચંદ્રપુરની લીલા જ પાર્થિવ જગતમાં પ્રવેશતાં શ્રીરૂપલીલા બને છે. વૃંદાવનમાં રાધાકૃષ્ણે જે ગોપગોપી-લીલા કરી તે તો પેલી નિત્યલીલાનો પૃથ્વીવાસીઓને આભાસ કરાવવા માટે યોજાઈ હતી. સહજિયા કવિએ કહ્યું છે તેમ ઃ અપ્રાકૃતલીલા અવિશ્રાન્ત ચાલ્યાં કરે છે, એનો કોઈ કિનારો નથી.

નિત્યલીલા કૃષ્ણેર નાહિ કો પારાવાર  
{{Poem2Close}} <poem>નિત્યલીલા કૃષ્ણેર નાહિ કો પારાવાર  
અવિશ્રામ વહે લીલા જેન ગંગાધાર.  
અવિશ્રામ વહે લીલા જેન ગંગાધાર.  
{{Gap|6em}}X X X
{{Gap|6em}}X X X
રાધાસહ નિત્યલીલા કરે દિવારાતિ.  
રાધાસહ નિત્યલીલા કરે દિવારાતિ.  
(સહજઉપાસનાતત્ત્વ, મુકુન્દદાસ, પૃ. ૯૧)  
(સહજઉપાસનાતત્ત્વ, મુકુન્દદાસ, પૃ. ૯૧) </poem> {{Poem2Open}}
 
સૂરદાસે પણ કુરુક્ષેત્રના યુદ્ધ પછી રાધાકૃષ્ણનું પુનર્મિલન થાય છે, ત્યારે પણ રાધાકૃષ્ણની પ્રીતિ સ્થળાકાળબાધિત છે, અને એમનો વિહાર શાશ્વત છે એનો ઉલ્લેખ કરતાં કહ્યું છે :  

माधव राधा प्रीति निरन्तर, रसना कही न जाई ।  
{{Poem2Close}} <poem>माधव राधा प्रीति निरन्तर, रसना कही न जाई ।  
{{Gap|6em}}X X X  
{{Gap|6em}}X X X  
सूरदास प्रभु राधा माधव, व्रजविहार नितं नई नई ।  
सूरदास प्रभु राधा माधव, व्रजविहार नितं नई नई । </poem> {{Poem2Open}}
 
અહીં રાધાકૃષ્ણની લીલા શાશ્વત છે એમ જણાવી અખંડ વ્રજની ભાવનાને બહલાવી છે.  

યુગલસ્વરૂપમાં રાધાને ગુજરાતી કવિતામાં અલ્પાંશે, અને હિન્દી તથા બંગાળી કવિતામાં મહદંશે કૃષ્ણ કરતાં પણ વધારે મહત્ત્વ અપાયું હોય એવાં પણ અનેક દૃષ્ટાંતો મળે છે. એનું એક કારણ એ જણાય છે કે હિન્દીભાષી પ્રદેશમાં રાધાવલ્લભ સંપ્રદાયની સ્થાપના થઈ, જ્યારે બંગાળામાં જયદેવ તથા ચૈતન્યના પ્રભાવને કારણ રાધાને કૃષ્ણ કરતાં પણ વધારે ગૌરવ અને મહત્ત્વ આપવામાં આવ્યાં. આમ કરવા જતાં કૃષ્ણ રાધા સમક્ષ પોતાની અપૂર્ણતા વ્યક્ત કરે છે, અને રાધાની આરતી ઉતારે છે. કૃષ્ણ રાધાને મળવા માટે જાતજાતના વેશ ધારણ કરે છે. ક્યારેક મણિયાર બનીને ચૂડી પહેરાવવાને બહાને એને મળે છે, ક્યારેક સ્ત્રીરૂપ ધારણ કરે છે, ક્યારેક વૈદ બનીને જાય છે. આ પ્રકારનાં કાવ્યોમાં રાધા કૃષ્ણ પાસે પહોંચવાનું સાધન હોવાથી, એની મહત્તા શરૂઆતમાં ગવાઈ, પરંતુ ક્રમે ક્રમે સાધનનું મહત્ત્વ વધવા માંડ્યું. હિન્દીના કવિ બિહારીએ એની સતસઈની શરૂઆતમાં પ્રથમ દોહામાં જ રાધાને વન્દન કર્યું છે, સૂરદાસે એના સૂરસાગરના પદ ૧૬૭૩માં રાધાવંદના કરીને અંતિમ પંક્તિમાં કહ્યું છે :  

Line 118: Line 120:
રટ શ્રીરાધા રાધાવર ગિરધારી.  
રટ શ્રીરાધા રાધાવર ગિરધારી.  
(દયારામ રસસુધા, ૫૬ ૨૦૯)
(દયારામ રસસુધા, ૫૬ ૨૦૯)
એમ કહેવાય છે કે રાધાવલ્લભ સંપ્રદાયના સ્થાપક હિતહરિવંશને સ્વપ્નમાં રાધા દ્વારા દીક્ષા મળી હતી. એ સંપ્રદાયનું પ્રચલિત ગીત છે. “હર રસના રાધા રાધા ટ.'' હિતહરિવંશે એમના એક પદમાં રાધાને પ્રાધાન્ય શા માટે આપવામાં આવ્યું છે, તે જણાવતાં કહ્યું છે :  

जाहि विरंचि उमापति नाये, तामै तै वनफूल विनाये ।  
{{Poem2Close}} <poem>जाहि विरंचि उमापति नाये, तामै तै वनफूल विनाये ।  
जे रस नेति नेति श्रुति भाख्यो, ताकौ अधर सुधारस चाख्यो |  
जे रस नेति नेति श्रुति भाख्यो, ताकौ अधर सुधारस चाख्यो | </poem> {{Poem2Open}}
 
આમ શ્રુતિ જેને નેતિ નેતિ કહે છે, તેના અધર સુધારસનું પાન રાધા કરે છે, માટે એ સંપ્રદાયના કવિઓ રાધાનો અપાર મહિમા ગાય છે અને રાધાની કૃપાને જ મહત્ત્વ આપે છે. વૃંદાવનધામમાં જે અનંતપ્રેમની લીલા નિત્ય થતી રહે છે તેમાં પ્રવેશ કરવાનો અધિકાર રાધાની કૃપાથી જ પ્રાપ્ત થાય એવી એમની માન્યતા છે. એ કૃપા વિના સમસ્ત પ્રેમરહસ્ય અગમ્ય જ રહી જાય. પરમાનંદ દાસે કહ્યું છે :  

प्रथम यथामति प्रणमउं श्री वृंदावन अतिरम्य,  
{{Poem2Close}} <poem>प्रथम यथामति प्रणमउं श्री वृंदावन अतिरम्य,  
श्री राधिकाकृपा विनु सबके मननि अगम्य ।  
श्री राधिकाकृपा विनु सबके मननि अगम्य । </poem> {{Poem2Open}}
હરિદાસ વ્યાસ રાધા વિષે કહે છે :  
હરિદાસ વ્યાસ રાધા વિષે કહે છે :  
रसिक अनन्त हमारी जाति  
{{Poem2Close}} <poem>रसिक अनन्त हमारी जाति  
कुलदेवी राधा, बरसानो खेयौ ब्रजवासिन सों पाति ।  
कुलदेवी राधा, बरसानो खेयौ ब्रजवासिन सों पाति । </poem> {{Poem2Open}}
આમ રાધાવલ્લભ સંપ્રદાયના અનુયાયીઓ સમક્ષ વૃંદાવન સાચું ધન છે, કારણ ત્યાં જ સ્વયં લક્ષ્મી પણ શ્રી રાધાની ચરણરજ લે છે.  

वृंदावन साचो धन भैया  
{{Poem2Close}} <poem>वृंदावन साचो धन भैया  
{{Gap|6em}}X X X  
{{Gap|6em}}X X X  
जई श्रीराधाचरणरेणु श्री कमला लेति बलैया ।  
जई श्रीराधाचरणरेणु श्री कमला लेति बलैया । </poem> {{Poem2Open}}
બંગાળામાં શ્રી ચૈતન્ય પોતાની જાતને રાધા માનીને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા હતા. આ કારણે રાધાનું ગૌરવ ભાવભરી વાણીમાં વૈષ્ણવ કવિઓએ આલેખ્યું છે. બંગાળી કવિઓએ રાધાની વિવિધ મનઃસ્થિતિનું ચારુતાભર્યું આલેખન કર્યું છે. યદુનંદન દાસની રાધા કહે છે :  

આનિયા વિષેર્ ગાછ રૂપિલામ અંતરે  
{{Poem2Close}} <poem>આનિયા વિષેર્ ગાછ રૂપિલામ અંતરે  
વિષેલે નીરિલ દોષ દિવ કારે  
વિષેલે નીરિલ દોષ દિવ કારે  
એ કૂલ ઓ કુલ સાખિ દો કૂલ ખોવાલૂ  
એ કૂલ ઓ કુલ સાખિ દો કૂલ ખોવાલૂ </poem> {{Poem2Open}}
મેં જ વિષનું વૃક્ષ અંતરમાં રોપ્યું અને દેહ વિષમય થઈ ગયો. આ કુળ અને પેલું કુળ બંને ખોયાં તેમાં દોષ કોને દઉં? આલાઉલની એક કવિતામાં રાધાને મોડું થયું તેથી નણંદ ખબર પૂછે છે. ત્યારે, પાણીમાં એ કમળ તોડવા ગઈ, ને ચૂડી, ચાંદલો બધું પાણીમાં તણાઈ ગયું એવાં બહાનાં કાઢે છે. પવ્રિાજક કૃષ્ણપ્રસન્ન સેન શક્તિ વિષેનું ગીત રચતાં રચતાં આખરે રાધા પાસે આવીને વિરામે છે :  

કૈલાસે તુમિ ઉમા તુમિ વૈકુંઠે રમા.  
{{Poem2Close}} <poem>કૈલાસે તુમિ ઉમા તુમિ વૈકુંઠે રમા.  
{{Gap|6em}}X  
{{Gap|6em}}X  
તાઈ તો આધા રાધા આધા કૃષ્ણ, સાજિલે વૃંદાવને.  
તાઈ તો આધા રાધા આધા કૃષ્ણ, સાજિલે વૃંદાવને. </poem> {{Poem2Open}}
અહીં પણ રાધાને ઉમા ને રમાની હરોળમાં બેસાડીને એને કૃષ્ણનું અર્ધાંગ કહી છે. શક્તિસંપ્રદાયનું જ્યાં પ્રચલન વિશેષ છે તેવા બંગાળામાં રાધાનું આ પ્રકારનું નિરૂપણ બંગાળાના રાધાસ્વરૂપની વિશેષતા દર્શાવે છે. ગોવિંદ ચૌધરી રાધાવિષયક આ જ પ્રકારનો ઉલ્લેખ કરતાં જણાવે છે :  

આજ જેમન ગોવિંદર કાછે દુર્ગા રૂપે એસે છે
{{Poem2Close}} <poem>આજ જેમન ગોવિંદર કાછે દુર્ગા રૂપે એસે છે
કાલ દેખબે રાધા રૂપે શ્યામેર વામે બસે છે.  
કાલ દેખબે રાધા રૂપે શ્યામેર વામે બસે છે.</poem> {{Poem2Open}}
આજે ગોવિંદને પડખે દુર્ગા રૂપે આવી છે, તો કાલે શ્યામને વામાંગે રાધા રૂપે બેસશે.  

ત્રણે ભાષાના કવિઓએ પોતે તો પ્રત્યક્ષ રૂપે રાધાનો મહિમા ગાયો છે; એટલું જ નહીં, પણ કૃષ્ણમુખે પણ રાધાની સ્તુતિ કરાવી છે અને કૃષ્ણનું એ કેવળ રાધાના પ્રણયી જ નહીં પણ સેવક હોય એ રૂપે નિરૂપણ કર્યું છે. દયારામનો કૃષ્ણ કહે છે
ત્રણે ભાષાના કવિઓએ પોતે તો પ્રત્યક્ષ રૂપે રાધાનો મહિમા ગાયો છે; એટલું જ નહીં, પણ કૃષ્ણમુખે પણ રાધાની સ્તુતિ કરાવી છે અને કૃષ્ણનું એ કેવળ રાધાના પ્રણયી જ નહીં પણ સેવક હોય એ રૂપે નિરૂપણ કર્યું છે. દયારામનો કૃષ્ણ કહે છે :
મારી રસના રાધા રટણ મૂકતી નથી જો.  
{{Poem2Close}} <poem>મારી રસના રાધા રટણ મૂકતી નથી જો.  
{{Gap|6em}}X  X  X  
{{Gap|6em}}X  X  X  
પીતવરણ તારો માટે પીતાંબર ધરું જો,
પીતવરણ તારો માટે પીતાંબર ધરું જો,
Line 152: Line 155:
એવો દુર્લભ છું મળતો નથી કોઈને જો,
એવો દુર્લભ છું મળતો નથી કોઈને જો,
તો હું છું તારે આધીન જીવું જોઈને જો.
તો હું છું તારે આધીન જીવું જોઈને જો.
(દયારામ રસસુધા, પૃ. ૫૧) ભાલણ પણ એના દશમસ્કંધમાં કૃષ્ણ પાસે કહેવડાવે છે :  
{{Gap|5em}}(દયારામ રસસુધા, પૃ. ૫૧)</poem> {{Poem2Open}}
આજ્ઞાકારી તાહરો, તું જેમ રાખે તેમ રહું.  
 
(દશમસ્કંધ, પૃ. ૧૭૮) હિન્દી કવિ ધ્રુવદાસ કૃષ્ણની રાધા સમક્ષ આવી જ દશા થાય છે.  
ભાલણ પણ એના દશમસ્કંધમાં કૃષ્ણ પાસે કહેવડાવે છે :  
{{Poem2Close}} <poem>આજ્ઞાકારી તાહરો, તું જેમ રાખે તેમ રહું.  
(દશમસ્કંધ, પૃ. ૧૭૮) </poem> {{Poem2Open}}
 
હિન્દી કવિ ધ્રુવદાસ કૃષ્ણની રાધા સમક્ષ આવી જ દશા થાય છે.  
તેનું નિરૂપણ કરતાં કહે છે :  
તેનું નિરૂપણ કરતાં કહે છે :  
प्रिय प्रवीनरस प्रेम में, कह्यो सहचरी कौन,  
{{Poem2Close}} <poem>प्रिय प्रवीनरस प्रेम में, कह्यो सहचरी कौन,  
दान, मान, रस छांडि कै सीस पगन कर दीन ।  
दान, मान, रस छांडि कै सीस पगन कर दीन । </poem> {{Poem2Open}}
અહીં રાધા કૃષ્ણની આરાધ્યદેવી હોય એમ એ એનો ચરણસ્પર્શ કરે છે. રાધાકૃષ્ણના યુગલસ્વરૂપમાંથી રાધાને કવિએ સમાન સ્થાનની અધિકારી બનાવવાને બદલે ઊંચે સ્થાને બેસાડી છે, ને કૃષ્ણનું સ્થાન એના ચરણમાં રાખ્યું છે. કવિરાજ ગોસ્વામી પણ રાધાનું સ્થાન પોતાના જીવનમાં ક્યાં છે, તે વિષે વિચારતાં કૃષ્ણ પાસે ઉચ્ચારાવે છે
 
મોર બંસી ગીતે આકર્ષયે ત્રિભુવન,
અહીં રાધા કૃષ્ણની આરાધ્યદેવી હોય એમ એ એનો ચરણસ્પર્શ કરે છે. રાધાકૃષ્ણના યુગલસ્વરૂપમાંથી રાધાને કવિએ સમાન સ્થાનની અધિકારી બનાવવાને બદલે ઊંચે સ્થાને બેસાડી છે, ને કૃષ્ણનું સ્થાન એના ચરણમાં રાખ્યું છે. કવિરાજ ગોસ્વામી પણ રાધાનું સ્થાન પોતાના જીવનમાં ક્યાં છે, તે વિષે વિચારતાં કૃષ્ણ પાસે ઉચ્ચારાવે છે :
{{Poem2Close}} <poem>મોર બંસી ગીતે આકર્ષયે ત્રિભુવન,
રાધાર વચને હરે આમાર શ્રવણ.
રાધાર વચને હરે આમાર શ્રવણ.
યદ્યપિ આમાર રસે જગત સરસ,
યદ્યપિ આમાર રસે જગત સરસ,
રાધાર અધર રસે આમા કરે વશ.
રાધાર અધર રસે આમા કરે વશ.</poem> {{Poem2Open}}
 
“મારા બંસીગીતથી ત્રિભુવન આકર્ષાય છે. પણ મારા કાન તો રાધાનાં જ વચનો સાંભળે છે. મારા રસથી જગત સરસ બને છે, પણ મને તો રાધાનો અધ૨૨સ જ વશ કરે છે.'' આમ કૃષ્ણ રાધાવાદના પ્રચારક બને છે. રાધા ભારતીય સાહિત્યમાં કૃષ્ણ પછી હજારો વર્ષ પછી પ્રવેશ પામી, છતાં કૃષ્ણ કરતાંય અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું. મોડેથી આવ્યા છતાં નિમ્બાર્ક, મધ્વ, ચૈતન્ય, રૂપ અને જીવ ગોસ્વામી ઇત્યાદિએ એને દાર્શનિક રૂપ આપ્યું, અને એનું સ્વરૂપ ક્રમશઃ વિકસતું ગયું ને એ કૃષ્ણને આંબી ગઈ એ ત્રણે ભાષાના કવિઓમાંથી લીધેલાં અવતરણો પરથી પ્રતીત થાય છે. રાધાના ક્રમવિકાસ તરફ દૃષ્ટિ નાખતાં એમ જણાય છે કે રાધાના પ્રવેશથી કૃષ્ણની લીલાને એક નવી દિશા મળી, અને પ્રણયનું શતદલકમળ પ્રફુલ્લિત થઈને દશે દિશામાં એની મહેક પ્રસારવા માંડ્યું.  

‘પુરાણોમાં તથા ‘ગીતગોવિંદ' જેવી કૃતિઓમાં રાધાવિષયક જે ઉલ્લેખો મળે છે, તેમાં સામંજસ્ય નથી; જેમ કે, બ્રહ્મવૈવર્તપુરાણના કૃષ્ણજન્મખંડના પંદરમા અધ્યાયમાં કહ્યું છે કે એક વાર નંદ શ્રીકૃષ્ણને ભાંડીરવનમાં લઈ ગયા, ત્યાં કૃષ્ણે એમની લીલાથી આકાશને મેઘાચ્છન્ન કરી દીધું. નંદે વિચાર્યું કે છોકરો બી જશે. એવામાં રાધા ત્યાં આવી ચડી એટલે નંદે રાધાને કૃષ્ણને ઘેર પહોંચાડવાનું કામ સોંપ્યું. આ પ્રસંગને આધારે ગીતગોવિંદનો પ્રથમ શ્લોક રચાયો છે. સૂરદાસ, વલ્લભ ભટ તથા ગિ૨ધરે આ પ્રસંગ પર ગીતરચના કરી છે. રાધા કૃષ્ણને ભાંડીરવનમાં લઈ ગઈ ત્યાં બ્રહ્માએ બંનેનાં લગ્ન કરાવ્યાં એમ પણ બ્રહ્મવૈવર્તપુરાણમાં કહ્યું છે. એમાં બધી વિધિનું વર્ણન કર્યું છે. (શ્લોક ૧૨૨થી ૧૨૮). સત્તરમા અધ્યાયમાં કૃષ્ણની રાધા પત્ની હોવાથી એમના વામાંગે બેઠી છે એમ કહ્યું છે.’ રૂપ ગોસ્વામીએ એમના ‘ઉજ્વલનીલમણિપ્રબંધ'માં કૃષ્ણવલ્લભા અધ્યાયમાં કૃષ્ણવલ્લભાના બે ભાગ પાડ્યા છે : સ્વકીયા અને પરકીયા. રુક્મિણી, સત્યભામાવિવાહિતા અને પતિપરાયણા હતી. એટલે એમને સ્વકીયા કહી છે, જ્યારે કૃષ્ણની ગોપી પ્રેયસીઓને પરકીયા કહી છે.  

ગોસ્વામીજીએ રતિનું વિશ્લેષણ કરતાં ત્રણ પ્રકારની રતિ ગણાવી છે : સાધારણી, સમંજસા ને સમર્થા. કુબ્જાની કૃષ્ણ પ્રત્યેની રતિ સાધારણી, રુક્મિણી આદિ પત્નીઓની સમંજસા ને રાધાની સમર્થા. સમર્થા રતિની વિશેષતા એ છે કે જે રતિ દ્વારા તાદાત્મ્ય પ્રાપ્ત થાય તે સમર્થા. એ રતિ ઉત્પન્ન થાય ત્યારે કુળ, ધર્મ, ધૈર્ય, લજ્જા બધાનું વિસ્મરણ થાય છે. રાધા પ્રત્યેની કૃષ્ણની પરકીયા રતિને તાત્ત્વિક રૂપ ચૈતન્યના સમયમાં આપવામાં આવ્યું. અને એ પરકીયાપ્રેમનો પ્રચાર સ્વયં ચૈતન્યે જ કર્યો. ચૈતન્યચરિતામૃત’માં કહ્યું છે કે પરકીયાપ્રેમમાં જ ઊર્મિઓનો તથા ભાવોનો ઉલ્લાસ હોય છે :

પરકીયાભાવે અતિ રસેર ઉલ્લાસ, વ્રજ વિના ઇહાર અન્યત્ર નાહિ વાસ.
{{Poem2Close}} <poem>પરકીયાભાવે અતિ રસેર ઉલ્લાસ, વ્રજ વિના ઇહાર અન્યત્ર નાહિ વાસ.
વ્રજવધુગણેર એઈ ભાવ નિરવધિ, તાર મધ્યે શ્રીરાધાર ભાવેર અવધિ.

(ચૈતન્યચરિત્રામૃત, આદિ ૪ ખંડ)
{{Gap|5em}}(ચૈતન્યચરિત્રામૃત, આદિ ૪ ખંડ)</poem> {{Poem2Open}}
 
આમ પરકીયારતિ શ્રેષ્ઠ છે અને એનું પર્યવસાન રાધાપ્રેમમાં થાય છે.  

પરકીયાપ્રેમ એ કસોટીમાંથી પાર ઊતરેલું સોનું છે, કારણ એ સર્વત્યાગી, સર્વલજ્જા-ભય-બાધા-નિર્યુક્ત પ્રેમ છે. આથી જ જગતમાં જે ઉત્તમ પ્રેમગીતોની રચના થઈ છે તેની પ્રેરણા સ્વકીયા પ્રત્યેના પ્રેમમાંથી મળી નથી, પરંતુ પરકીયાપ્રેમમાંથી જ મળી છે.  

બંગાળની વૈષ્ણવ કવિતામાં રાધાને પરકીયા રૂપે જ સ્વીકારાઈ છે. તેનું એક કારણ એ છે કે રાધાવિષયક જે વિવિધ આખ્યાનોની રચના થઈ છે, તેમાં રાધા વૃષભાનુની પુત્રી અને આયાન ઘોષની પત્ની હતી. એમ કહેવાયું છે. એ આયાન ઘોષ ગોપરાજ માલ્યકનો પુત્ર હતો. એની માનું નામ જટિલા હતું. એને ત્રણ બહેનો હતી, તેમાંની એક બહેન તે યશોદા. એ રીતે આયાન ઘોષ શ્રીકૃષ્ણનો મામો થાય. રાધિકા કૃષ્ણની મામી થાય. વળી રાધિકા કૃષ્ણ કરતાં ઉંમરમાં ઘણી મોટી હતી, તેવું પણ અનેક પુરાણોમાંથી તારવી શકાય છે. ગીતગોવિંદ'ના પહેલા જ શ્લોકમાં એનું ઇંગિત છે. વળી પ્રચલિત કિંવદન્તી અનુસાર આયાન ઘોષ પુરુષત્વવિહીન હતો. અને એ રીતે રાધા એના પતિની અવજ્ઞા કરતી હોય અને રૂપગુણમાં સર્વોત્તમ એવા નાગર કૃષ્ણ પ્રત્યે એ આકર્ષાઈ હોય એ સ્વાભાવિક છે. રૂપ ગોસ્વામીનું અનુસરણ કરીને જીવ ગોસ્વામીએ પણ સ્વકીયા પરકીયા પરત્વે સારા પ્રમાણમાં ચર્ચા કરી છે. એમણે કરેલી ચર્ચા જોતાં એ સ્પષ્ટ થાય છે કે એમણે પરકીયાવાદનું સમર્થન કર્યું નથી. એમના મતાનુસાર પરમ સ્વકીયા સ્વરૂપે જ રાધાનો ચરમોત્કર્ષ છે. એથી એમણે એમના ‘ગોપાલચંપૂ’માં રાધાકૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે. એઓ કહે છે કે અપ્રગટ ગોલોકલીલામાં સ્વકીયા રૂપ જ પરમ સત્ય છે, પરકીયા રૂપ તો માયારૂપ છે.  

પરંતુ જીવ ગોસ્વામી પછી પરકીયાવાદ બંગાળામાં ફૂલ્યોફાલ્યો તેનું કારણ જણાવતાં ડૉ. શશીભૂષણ દાસગુપ્તા જણાવે છે કે બંગાળનાં વૈષ્ણવ ધર્મ અને સાહિત્ય મુખ્યતઃ રાધાકૃષ્ણની પ્રેમલીલાનું અવલંબન લઈને, સમૃદ્ધ થયાં છે. જયદેવ પછી વિદ્યાપતિ, ચંડીદાસ અને ત્યાર પછીના સમયમાં સામાજિક વિધિનિષેધને કારણે રાધાની વિવિધ મનોદશાનું સુચારુ નિરૂપણ થયું છે. એ કવિતામાં રાધાનું પરકીયા સ્વરૂપ એવી રીતે સુપ્રતિષ્ઠિત થયું કે તર્કનો આશ્રય લઈને તેનો અસ્વીકાર કરવો કે સુષ્ઠુ વ્યાખ્યા કરીને તેને ઢાંકી દેવાનો પ્રયત્ન કરવો એ શક્ય નહોતું. પરકીયાતત્ત્વને ફક્ત માયિક કહીને સ્વીકારવાથી રાધાકૃષ્ણની પ્રણયલીલા પ્રાણહીન બની જાત. વૈષ્ણવ કવિઓએ કંડારેલી રાધાની પ્રેમમયી મૂર્તિને જીવંત રૂપે ગ્રહણ કરવામાં પરકીયાના પરમાર્થતત્ત્વને સ્વીકારવાની જરૂર હતી.  

ગુજરાતીમાં રાધાવિષયક કાવ્યોમાં રાધાનો સ્વકીયા તથા પરકીયા એમ બંને રૂપોમાં સ્વીકાર થયો છે. અનેક ગુજરાતી કવિઓએ રાધા અને કૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે. જોકે, નરસિંહ અને રણછોડે જ પ્રગટ રીતે લગ્ન કરાવ્યાં છે, અન્ય કવિઓએ કાં તો રાધા સ્વપ્નમાં પરણી હોય અથવા રમતમાં તેણે લગ્ન કર્યું હોય એમ દર્શાવ્યું છે. નરસિંહે વસન્તનાં પદોમાં રાધાકૃષ્ણનાં લગ્નનું વર્ણન કરતાં કહ્યું છે
ગુજરાતીમાં રાધાવિષયક કાવ્યોમાં રાધાનો સ્વકીયા તથા પરકીયા એમ બંને રૂપોમાં સ્વીકાર થયો છે. અનેક ગુજરાતી કવિઓએ રાધા અને કૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે. જોકે, નરસિંહ અને રણછોડે જ પ્રગટ રીતે લગ્ન કરાવ્યાં છે, અન્ય કવિઓએ કાં તો રાધા સ્વપ્નમાં પરણી હોય અથવા રમતમાં તેણે લગ્ન કર્યું હોય એમ દર્શાવ્યું છે. નરસિંહે વસન્તનાં પદોમાં રાધાકૃષ્ણનાં લગ્નનું વર્ણન કરતાં કહ્યું છે :
વસંતવિવાહ આદર્યો રે, પરણે છે નંદજીનો લાલ,  
{{Poem2Close}} <poem>વસંતવિવાહ આદર્યો રે, પરણે છે નંદજીનો લાલ,  
કલશ થપાવું, ને ગણેશ બેસારું, તોરણ બંધાવું દ્વાર.  

(નરસિંહકૃત કાવ્યસંગ્રહ, પૃ. ૨૫૩)  
{{Gap|5em}}(નરસિંહકૃત કાવ્યસંગ્રહ, પૃ. ૨૫૩) </poem> {{Poem2Open}}
 
રાજેએ રાધાકૃષ્ણને સ્વપ્નમાં પરણાવ્યાં છે; પરંતુ રાજેનું લગ્નવર્ણન અત્યંત રસપ્રદ છે. રાધાની મા રાધાને સવારના સૌભાગ્યનાં ચિહ્ન જોઈ પૂછે છે તેના જવાબમાં રાધા કહે છે :  

માતા મારો માંડવડો મનમાં રોપ્યો, ઉમાએ વરને પોંખ્યો રે.  
{{Poem2Close}} <poem>માતા મારો માંડવડો મનમાં રોપ્યો, ઉમાએ વરને પોંખ્યો રે.  
માતા મારી શિવે કન્યાદાન દીધાં રે.  
માતા મારી શિવે કન્યાદાન દીધાં રે.  
(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૮૨૭)
{{Gap|5em}}(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૮૨૭)</poem> {{Poem2Open}}
 
રણછોડે તો એના રાધાવિવાહ કાવ્યમાં બંનેનાં લગ્નનું વર્ણન વિગતથી કર્યું છે; જેમ કે :  

હસ્તમેળાપ કીધો હરિ, ગીત ગોપિકા ગાય.  
{{Poem2Close}} <poem>હસ્તમેળાપ કીધો હરિ, ગીત ગોપિકા ગાય.  
{{Gap|6em}}X × X  
{{Gap|6em}}X × X  
ચતુરાએ ચોરી રચી, કીધી સઘળી રે રીત, મંગળફેરા ત્યાં ફર્યા, કરી પૂરણ પ્રીત.  

(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૭૬૮-૬૯)  
{{Gap|5em}}(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૭૬૮-૬૯) </poem> {{Poem2Open}}
રાજેની રાધિકા વધારે પ્રગલ્ભ છે. એની મા કૃષ્ણને ધુતારો અને કાળો કહે છે ત્યારે તેના જવાબમાં રાધા કહે છે :  
 
માતા હવે પરણ્યા તે ફોક કેમ થાશે, જો સૂરજ પશ્ચિમ જાશે રે,
રાજેની રાધિકા વધારે પ્રગલ્ભ છે. એની મા કૃષ્ણને ધુતારો અને કાળો કહે છે ત્યારે તેના જવાબમાં રાધા કહે છે :
{{Poem2Close}} <poem>માતા હવે પરણ્યા તે ફોક કેમ થાશે, જો સૂરજ પશ્ચિમ જાશે રે,
માતા તારે કરવું હોય તેમ કરજે, મરવું હોય તો મરજે રે.

(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૮૨૦)  
{{Gap|5em}}(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૮૨૦) </poem> {{Poem2Open}}
 
દયારામમાં રમતના એક પ્રકાર તરીકે રાધાકૃષ્ણ પરણે છે. એમાં પીઠી ચોળવાનું, હસ્તમેળાપનું, મંગળફેરાનું, કંસાર ખવડાવવાનું વિગતથી વર્ણન કર્યું છે. ગુજરાતના કવિઓમાં રાધાનું સ્વરૂપ સ્પષ્ટ ન હોવાથી એ બંનેનાં લગ્ન રમત કે સ્વપ્નના કોઈ મિષે કરાવ્યાં છે અને એમણે સ્વકીયા તેમ જ પરકીયા એમ બંને રૂપો જોડે સંપર્ક રાખ્યો છે. વળી રાધાને સ્વકીયા તરીકે નિરૂપવામાં પ્રણયભાવોની વૈવિધ્યભરી ચારુતા, પ્રેમની અભિવ્યક્તિમાં અંતરાય વગેરે દર્શાવી શકાય નહીં અને રસપ્રાચુર્યને અવકાશ ન રહે. ભાલણ એના દશમસ્કંધમાં કૃષ્ણની પ્રણયક્રીડાની માગણીના જવાબમાં રાધા પાસે કહેવડાવે છે :  

સાંભળશે તો અહીં આવશે, તાત મારો વૃખભાન,
{{Poem2Close}}<poem>સાંભળશે તો અહીં આવશે, તાત મારો વૃખભાન,
પરાણે પ્રીત ન ઊપજે, મારે માથે છે ભરથાર.  
પરાણે પ્રીત ન ઊપજે, મારે માથે છે ભરથાર. </poem> {{Poem2Open}}
 
આવા ઉલ્લેખો બહુ થોડા મળે છે, કારણ કે ગુજરાતના કવિઓએ જ્યાં પરકીયાસ્વરૂપને નિરૂપ્યું છે ત્યાં વિશેષતઃ ગોપીઓનો જ આલંબન તરીકે આશ્રય લીધો છે. રાધાવિષયક કાવ્યો ગુજરાતીમાં અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે, તેનું એક કારણ એ હોઈ શકે કે કૃષ્ણકાવ્યો વિશેષતઃ ભાગવત-આધારિત છે અને ભાગવતમાં રાધાનો નામોલ્લેખ નથી. રાધાવિષયક વધારેમાં વધારે કાવ્યો. દયારામે લખ્યાં છે. તેનું એક કારણ એ હોઈ શકે કે દયારામે વ્રજભૂમિની અનેક વાર યાત્રા કરેલી, અને તેથી વ્રજભૂમિમાં પ્રચલિત રાધાવાદનો રંગ એને લાગ્યો હોય.  

હિન્દી કવિઓમાં સૂરદાસે તો રાસલીલા ચાલતી હતી તે વખતે વચમાં જ રાધાકૃષ્ણનાં ગાંધર્વલગ્ન કરાવ્યાં છે. છતાં લગ્નમાં મોરલી વગાડી બધાંને આમંત્રણ અપાય છે, કુંજમાં મંડપ રચાય છે, વેદીની રચના થાય છે, ને ગોપીઓ મંગળગીત ગાય છે, પાણિગ્રહણ થાય છે.  

ता परि पानिग्रहण कीन्हो, तब मंडप भ्रमि भंवरि दीन्हो ।  
{{Poem2Close}} <poem>ता परि पानिग्रहण कीन्हो, तब मंडप भ्रमि भंवरि दीन्हो ।  
(સૂરસાગર, રાધાવિવાહ, પૃ. ૩૬૯) તે પછી ઉત્તર પ્રદેશમાં ગવાતાં ફટાણાંનો પણ ઉલ્લેખ છે. આમ આ વિધિથી રાધા કૃષ્ણની પત્ની રૂપે સ્થાપિત થતાં, ફરી રાસલીલા શરૂ થાય છે, ત્યારે,  
{{Gap|5em}}(સૂરસાગર, રાધાવિવાહ, પૃ. ૩૬૯)</poem> {{Poem2Open}}
राधा वामअंग पर कर धरि, मध्यहि कुंवर कन्हाई ।  
તે પછી ઉત્તર પ્રદેશમાં ગવાતાં ફટાણાંનો પણ ઉલ્લેખ છે. આમ આ વિધિથી રાધા કૃષ્ણની પત્ની રૂપે સ્થાપિત થતાં, ફરી રાસલીલા શરૂ થાય છે, ત્યારે,  
(સૂરસાગર, પૃ. ૩૫૦)  
{{Poem2Close}} <poem>राधा वामअंग पर कर धरि, मध्यहि कुंवर कन्हाई ।  
{{Gap|5em}}(સૂરસાગર, પૃ. ૩૫૦)</poem> {{Poem2Open}}
આમ રાધા કૃષ્ણની પત્ની તરીકે એનું અધિકૃત સ્થાન લે છે ને એને વામાંગે રહે છે. ધ્રુવદાસે પણ રાસ શરૂ થતાં પહેલાં રાધાકૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે, પણ ‘વનવિહાર’માં વળી પાછાં લગ્ન કરાવ્યાં છે. રાધાવલ્લભ સંપ્રદાયના કવિઓએ, તથા હરિદાસી અને નિમ્બાર્ક સંપ્રદાયના કવિઓએ રાધાકૃષ્ણનું વર્ણન દંપતી રૂપે કે ‘દુલહ-બ્દુલહિની' રૂપે કર્યું છે. એટલે લગ્નના વર્ણનની જરૂર રહેતી નથી. સૂરદાસે કુરુક્ષેત્રના યુદ્ધ પછી રાધાકૃષ્ણના મિલનનું વર્ણન યોજ્યું છે, ત્યારે પણ રુક્મિણી કરતાં રાધાનું જ વધારે મહત્ત્વ દર્શાવ્યું છે. રુક્મિણીને એક વાર કૃષ્ણ કહે છે :  

सूनु रुक्मिणी राधिका बिनु मोहि पल छिनु कल्प बिहाई ।  

જ્યારે રુક્મિણી રાધાને મળે છે, તે સમયે સૂરદાસે દર્શાવ્યું છે કે બંને પ્રેમના અધિકારની ભાવનાથી પર થઈને આત્મસમર્પણના ક્ષેત્રમાં પહોંચી જાય છે, તેથી એકબીજા પ્રત્યે સહાનુભૂતિસભર દૃષ્ટિથી જુએ છે. એ પ્રસંગના વર્ણનમાં રાધાની સાથે સાથે રુક્મિણીની ઉદાત્તતાનું ચિત્રણ પ્રતીતિકર રીતે થયું છે :  

रुक्मिणी राधा ऐसे बेठी  
{{Poem2Close}} <poem>रुक्मिणी राधा ऐसे बेठी  
जैसे बहुत दिननकी विछुरी एक बापकी बेटी ।
जैसे बहुत दिननकी विछुरी एक बापकी बेटी ।
एक सुभाव एकलै दोउ, दोउ हरिकी प्यारी,
एक सुभाव एकलै दोउ, दोउ हरिकी प्यारी,
Line 208: Line 225:
निज मंदिर लै गई रुक्मिणी पहनाई विधि ठानी।

सूरदास प्रभु तहं पग धारे, जहां दोउ ठाकुरानी ।  

(સૂરસાગર, પૃ. ૩૫૬)
(સૂરસાગર, પૃ. ૩૫૬)</poem> {{Poem2Open}}
 
નરસિંહ મહેતાએ રાધા અને કૃષ્ણના પુનર્મિલન સમયે કહ્યું છે :  

રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો.  
{{Poem2Close}} <poem>રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો.  
(નરસિંહકૃત કાવ્યસંગ્રહ, પૃ. ૪૨૬)
(નરસિંહકૃત કાવ્યસંગ્રહ, પૃ. ૪૨૬)</poem> {{Poem2Open}}
 
આમાં રુક્મિણી અને રાધાને સમાન સ્થાન આપ્યું છે, પણ કવિએ ભાવનિરૂપણ કરવાની એક સુંદર તક ગુમાવી છે.  

બંગાળના વૈષ્ણવ કવિઓએ એમનાં કૃષ્ણકાવ્યોમાં રાધાનો પરકીયાભાવ નિરૂપીને રાધાની વિવિધ મનઃસ્થિતિનું સુચારુ રીતે ચિત્રણ કર્યું છે. ગોકુળચંદ્રના સખીસંવાદમાં રાધા મથુરા એની સખીને કૃષ્ણ પ્રત્યે સંદેશ લઈને મોકલે છે; પણ ત્યાં નંદનંદનને કોઈ જાણતું નથી, બધા દેવકીનંદનને અને કંસના વધ કરનારને જ ઓળખે છે, તે જણાવ્યું છે. સૈયદ મુર્તુન્હાના પદમાં રાધા પોતાની વિરહવ્યથા નિરૂપતાં કહે છે :  

મોરે કર દયાદેહ પદછાયા, સુનહ હો પરાન કાનુ,  
{{Poem2Close}} <poem>મોરે કર દયાદેહ પદછાયા, સુનહ હો પરાન કાનુ,  
કુલ શીલ સબ ભાસાઈલુ જલે, પ્રાણ ના રહે તોમાર વિના.  
કુલ શીલ સબ ભાસાઈલુ જલે, પ્રાણ ના રહે તોમાર વિના. </poem> {{Poem2Open}}
કહાન, સાંભળો! તમે દયા કરીને તમારા ચરણમાં સ્થાન આપો. મેં મારાં કુળ, શીલ બધું પાણીમાં તણાવા દીધું છે. કાનાઈ ખૂટિયાના એક પદમાં રાધા કૃષ્ણને કહે છે :  

મન ચોરાર બાંસી બાજિઓ ધીરેધીરે,  
{{Poem2Close}} <poem>મન ચોરાર બાંસી બાજિઓ ધીરેધીરે,  
આમરા ફૂલેર નાહિ હઈ, ગુરુજનાર માઝે રઈ.  
આમરા ફૂલેર નાહિ હઈ, ગુરુજનાર માઝે રઈ.  
જે બા છિલ કુલાચાર, સે ગેલ યમુનાપાર,  
જે બા છિલ કુલાચાર, સે ગેલ યમુનાપાર,  
કેવલ તોમારા એઈ ડાક.  
કેવલ તોમારા એઈ ડાક. </poem> {{Poem2Open}}
 
જરા ધીરેધીરે વાંસળી વગાડો. કુટુંબમાં રહીએ છીએ. મોટેરાંઓની વચ્ચે રહીએ છીએ. જે કુળાચાર હતો, એ તો જમનામાં વહી ગયો. ફક્ત તમારું આમંત્રણ જ સંભળાય છે.  

બંગાળી વૈષ્ણવ કવિઓએ રાધાના અભિસારને પણ વિવિધ રીતે વર્ણવ્યો છે, અને મિલનનો આનંદ તથા વિરહની વ્યથાના નિરૂપણમાં વૈવિધ્ય આપ્યું છે. એ કવિતામાં ગોપીઓનું રાધાથી સ્વતંત્ર એવું સ્થાન નથી. માત્ર રાધાની સખી તરીકે જ એમનું સ્થાન છે, જેમની આગળ એ આત્મનિવેદન કરે છે કે પ્રિયતમને સંદેશો મોકલે છે કે ગોપીઓએ ભૂલથી પણ કૃષ્ણનો પક્ષ લીધો હોય તો ઝઘડો કરે છે.  

ગુજરાતી તથા હિન્દી કવિતામાં ભ્રમરગીત દ્વારા ગોપીઓની સાથે સાથે રાધાની વિરહવ્યથાનું પણ ચિત્ર અંકિત થયું છે. એમાં રાધાનો કૃષ્ણ માટેનો અનન્ય પ્રેમ બંને ભાષાના કવિઓએ વ્યક્ત કર્યો છે. ભાલણની રાધા ઉદ્ધવને કહે છે :  

ઉદ્ધવ સાચું કહો નિરધાર.  
{{Poem2Close}} <poem>ઉદ્ધવ સાચું કહો નિરધાર.  
કુબ્જા અમથી રૂપે રૂડી ચતુરાઈ અપાર, જેને દેખીને મોહ પામ્યા તત્ક્ષણ દેવ મોરાર. મેં તો બીજો કોય ન દીઠો એક જ નંદકુમાર, પુનપિ મનમાં તેને વાંછું વૃંદાવન મોઝાર.  
કુબ્જા અમથી રૂપે રૂડી ચતુરાઈ અપાર,  
(દશમસ્કંધ, પૃ. ૨૧૭)
જેને દેખીને મોહ પામ્યા તત્ક્ષણ દેવ મોરાર.  
મેં તો બીજો કોય ન દીઠો એક જ નંદકુમાર,  
પુનપિ મનમાં તેને વાંછું વૃંદાવન મોઝાર.  
(દશમસ્કંધ, પૃ. ૨૧૭)</poem> {{Poem2Open}}
 
અહીં સ્રીસહજ ઈર્ષા હોવા છતાં એની કૃષ્ણ પ્રત્યેની એકનિષ્ઠ પ્રીતિનું આલેખન થયું છે. પણ રાધાની કૃષ્ણવિરહોત્પન્ન કરુણ દશાનું દર્શન જે ઉદ્ધવને થાય છે, તેનું વર્ણન સૂરદાસે આપ્યું છે તે ભાવાભિવ્યક્તિની તથા પાત્રનિરૂપણની કવિની શક્તિનો આહ્લાદક પરિચય કરાવે છે. એ કહે છે :  

अति मलिन वृषभानुकुमारी ।  
{{Poem2Close}} <poem>अति मलिन वृषभानुकुमारी ।  
हरि श्रम-जल भींज्यो उर अंचल, तिहिं लालच न छुवावती नारी  

अधमुख रहति अनत नहीं चितवति, ज्यों गथ हारे थकित जुवारी |

Line 234: Line 258:
हरिसन्देश सुनि सहज मृतक भई ईक बिरहिनी दूजे अलि जारी ।

सूरदास कैसे करी जीऐ, ब्रजबनिता बिन श्यामदुलारी ।  

(સૂરસાગર, પૃ. ૭૧૨)
(સૂરસાગર, પૃ. ૭૧૨)</poem> {{Poem2Open}}
 
સૂરદાસે અત્યંત સુકુમારતાથી રાધાનું ચિત્ર આંક્યું છે. સૂરદાસની રાધા એટલી બધી કૃષ્ણ પ્રતિ અનુરક્ત છે કે એ કૃષ્ણની સ્મૃતિ જાળવી રાખવા માટે એનો સાડલો પણ ધોતી નથી!  

બંગાળી વૈષ્ણવકાવ્યમાં જે પ્રકારે રાધાની વિવિધ મનોદશાનું વર્ણન છે તેવી રીતે અર્વાચીન ગુજરાતી કાવ્યમાં રાધાનો વિવિધ રીતે પુનર્જન્મ થયો છે, કારણ કે રાધાકૃષ્ણ એ નરનારીના સનાતન પ્રેમનાં પ્રતીકો છે. પ્રિયકાન્ત, સુરેશ દલાલ, હરીન્દ્ર વગેરેએ રાધાને વિવિધ રૂપે આલેખી છે. એમાં સ્વકીયા પરકીયાની, વૈધ-અવૈધની સમસ્યા નથી ઊઠતી, કારણ સાચો પ્રેમ એ બધાથી પર છે. બંગાળામાં ગુરુદેવ ટાગોરે ‘ભાનુસિંહેર પદાવલિ'માં રાધાકૃષ્ણપ્રેમને મન ભરીને ગાયો છે. અને એ રીતે રાધાકૃષ્ણનો પાછો કાવ્યજગતમાં સન્માનસહિત પરિચય કરાવ્યો છે. એમના એક પદમાં રાધા કહે છે :  

माधव, ना कहु आदर वाणी, ना कर प्रेमक नाम ।
{{Poem2Close}} <poem>माधव, ना कहु आदर वाणी, ना कर प्रेमक नाम ।
जानयि मुजको अबला सरला, छलना ना करो श्याम ।

कपट - काह तूं हुं झट बोलसि, पीरित करसि तू मोय?  
कपट - काह तूं हुं झट बोलसि, पीरित करसि तू मोय? </poem> {{Poem2Open}}
 
રાધા કૃષ્ણને ફરિયાદ કરે છે. પોતાને ઠગી એમ કહે છે; પણ તરત જ ભાવ પલટાય છે ને એ પૂછે છે :  

माधव, कठोर बात हमारा मन लागल कि तोर?  
माधव, कठोर बात हमारा मन लागल कि तोर?  
17,344

edits

Navigation menu