અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Center|''સોરઠા''}}
{{Center|''સોરઠા''}}
વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે;
વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે;
નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.           ૭૫
નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.           ૭૫<br>
આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ.           ૭૬
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ.           ૭૬