અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/શ્યામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 14: Line 14:
{{Right|(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)}}
{{Right|(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/74/Mensh_Na_Aanjun_Raam-Rasbihari_Desai.mp3

નિનુ મઝુમદાર • મેશ ન આંજું રામ! લેશ જગ્યા નહીં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ  • સ્વર: વિભા દેસાઇ

{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/પળો વીતેલ | પળો વીતેલ]]  | પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/કોણ માનશે? | કોણ માનશે?]]  | મ્હોતાજના કશાનો હતો કોણ માનશે?]]

Latest revision as of 20:23, 25 January 2022

શ્યામ

નિનુ મઝુમદાર

મેશ ન આંજું, રામ!
લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.

એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. — મેશ.

કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. — મેશ.

(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)

નિનુ મઝુમદાર • મેશ ન આંજું રામ! લેશ જગ્યા નહીં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: વિભા દેસાઇ