એકતારો/કાળનું વંદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કાળનું વંદન*|}} <poem> કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી! કોણે કહ્યુ...")
 
No edit summary
 
Line 19: Line 19:
* સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.
* સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ફાટશે અગ્નિથંભો ને—
|next = હું બધાયનો ગુલામ!
}}

Latest revision as of 13:15, 27 January 2022


કાળનું વંદન*


કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી!
કોણે કહ્યું મૃત્યુ સડાવનારૂં!
‘कालोऽस्मि लेाकाक्षयकृत्' કહન્દો,
આંહીં ખડો અંજલિ જોડી બંદો.

સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ—ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે'જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.

  • સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.