એકતારો/સલામો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સલામો|}} <poem> *સલામો કરૂં બીજના ચાંદને, સલામો જમીંને ને આસ્મા...")
 
No edit summary
 
Line 27: Line 27:
* મૌલાના અબુલ કલામ આઝાદને અંજલિ
* મૌલાના અબુલ કલામ આઝાદને અંજલિ
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બંદૂકની આડશે આખરી ગાન
|next = મોરપીંછનાં મૂલ
}}

Latest revision as of 13:21, 27 January 2022


સલામો


  • સલામો કરૂં બીજના ચાંદને,

સલામો જમીંને ને આસ્માં તને!
સલામો ચમનને ને વેરાનને
ઉછેર્યો તમે એક ઈન્સાનને. ૧

દીઠાં છે ન કાશી કે કાબા અમે,
કુરાનો પુરાણો પડ્યાં નૈ અમે,
ન નાપાક કે પાકના ભેદની
કિતાબો અમે ઉમ્રભરમાં ભણી. ર

અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું
અહીં એક ઈન્સાનને દિલ ભર્યું
નયન નીતર્યું ને સબકથી સર્યું
નૂરે–વસ્લ: એણે વતનને ધર્યું. ૩

અમે મિસ્કિનોને શી દૌલત મળી!
ગરૂરી વધી નૈ, ગઈ ઓગળી.
હતા કંજુસો કાળજૂના અમે ,
ગયા વીફરી, રે ફના કાં ગમે! ૪

  • મૌલાના અબુલ કલામ આઝાદને અંજલિ