ઓખાહરણ/કડવું ૧૩: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|}} <poem> {{Color|Blue|[ગંધર્વલગ્ન પછી ચિત્રલેખા વિદાય લેતાં ઓ...")
 
No edit summary
 
Line 14: Line 14:


તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.  
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.  
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું; ૩
આપણ એકઠાં દહાડા નીગમશું<ref>નીગમશું-પસાર કરીશું</ref>, આપણ ત્રણે વહેંચીને જમશું; ૩


દુખ થાશે તો દેશું થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’  
દુખ થાશે તો દેશું થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’  
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી; ૪
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી; ૪


પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી<ref>બ્રહ્માણી-બ્રહ્માની પત્ની</ref> માનવગાત્ર
તુજ અર્થે લીધો અવતાર, મેળવિયાં સ્ત્રી-ભરથાર.’ ૫
તુજ અર્થે લીધો અવતાર, મેળવિયાં સ્ત્રી-ભરથાર.’ ૫


Line 28: Line 28:
બંને વિસારી વિજોગની પીડા, નરનારી કરે કામક્રીડા. ૭
બંને વિસારી વિજોગની પીડા, નરનારી કરે કામક્રીડા. ૭


વિલસિત વિષયમાં છે પૂરાં, નરનારી રતિયુદ્ધે શૂરાં;  
વિલસિત<ref>વિલસિત-તલ્લીન</ref>વિષયમાં છે પૂરાં, નરનારી રતિયુદ્ધે શૂરાં;  
છે ચડતે જોબન કાયા, પ્રીત બંધાઈ વાધી માયા. ૮
છે ચડતે જોબન કાયા, પ્રીત બંધાઈ વાધી માયા. ૮


Line 38: Line 38:




આવ્યા વર્ષાકાળના દંન, ગાજે વરસે છે પર્જન્ય,  
આવ્યા વર્ષાકાળના દંન, ગાજે વરસે છે પર્જન્ય<ref>પર્જન્ય-વરસાદ</ref>,  
વીજળી થાય આભે પૂરી, બોલે કોકિલ સૂર માધુરી. ૧૧
વીજળી થાય આભે પૂરી, બોલે કોકિલ સૂર માધુરી. ૧૧


મહા તાપસનાં મન ડોલે, દાદુર મોર બપૈયા બોલે;
મહા તાપસનાં મન ડોલે, દાદુર મોર બપૈયા બોલે;
માળિયા તળે રત્નાકર ગાજે, ઓખા નવ-સત્ત આભરણ સાજે. ૧૨  
માળિયા તળે રત્નાકર ગાજે, ઓખા નવ-સત્ત<ref>નવસત્ત-સોળ શણગાર</ref> આભરણ સાજે. ૧૨  


તેલ-મર્દન, મંજન અંગે, ચર્ચે ચંદન-કેસર સંગે;  
તેલ-મર્દન, મંજન અંગે, ચર્ચે ચંદન-કેસર સંગે;  
નેત્રે અંજન, આભરણ હાર, મુખ તંબોલનો પિચકાર. ૧૩  
નેત્રે અંજન, આભરણ હાર, મુખ તંબોલનો પિચકાર. ૧૩  


ઇન્દુ માંહે ઉડુગણ જેવો, સોહે નીલવટ ચાંદલો તેવો;  
ઇન્દુ માંહે ઉડુગણ જેવો, સોહે નીલવટ<ref>નીલવટ-કપાળ</ref> ચાંદલો તેવો;  
શીશ રાખડી શોભે ઘણી, ચોટલો તે નાગની ફણી. ૧૪  
શીશ રાખડી શોભે ઘણી, ચોટલો તે નાગની ફણી. ૧૪  


Line 62: Line 62:
મોહ્યો મોહ્યો હાર ગળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ. ૧૮  
મોહ્યો મોહ્યો હાર ગળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ. ૧૮  


મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ;  
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ<ref>કુંભ-ઘડા જેવાં ભરાવદાર સ્તનો</ref>;  
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે. ૧૯  
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે. ૧૯  


મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેસરી-કટે;  
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેસરી-કટે<ref>કેસરી કટે - સિંહ જેવી પાતળી કમર</ref>;  
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી. ૨૦  
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી. ૨૦  


Line 94: Line 94:


એક એકને ગ્રહી રાખે, અન્યોઅન્ય અધરામૃત ચાખે;
એક એકને ગ્રહી રાખે, અન્યોઅન્ય અધરામૃત ચાખે;
અંગ ઉપર અંગ જ નાખે, ‘મેલો મેલો જી’ મુખથી ભાખે; ૨૯  
અંગ ઉપર અંગ જ નાખે, ‘મેલો મેલો જી’ મુખથી ભાખે<ref>ભાખે-બોલે</ref>; ૨૯  


અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;  
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;  
18,450

edits