18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|}} <poem> {{Color|Blue|[ગંધર્વલગ્ન પછી ચિત્રલેખા વિદાય લેતાં ઓ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય. | તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય. | ||
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું; ૩ | આપણ એકઠાં દહાડા નીગમશું<ref>નીગમશું-પસાર કરીશું</ref>, આપણ ત્રણે વહેંચીને જમશું; ૩ | ||
દુખ થાશે તો દેશું થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’ | દુખ થાશે તો દેશું થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’ | ||
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી; ૪ | વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી; ૪ | ||
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર | પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી<ref>બ્રહ્માણી-બ્રહ્માની પત્ની</ref> માનવગાત્ર | ||
તુજ અર્થે લીધો અવતાર, મેળવિયાં સ્ત્રી-ભરથાર.’ ૫ | તુજ અર્થે લીધો અવતાર, મેળવિયાં સ્ત્રી-ભરથાર.’ ૫ | ||
Line 28: | Line 28: | ||
બંને વિસારી વિજોગની પીડા, નરનારી કરે કામક્રીડા. ૭ | બંને વિસારી વિજોગની પીડા, નરનારી કરે કામક્રીડા. ૭ | ||
વિલસિત વિષયમાં છે પૂરાં, નરનારી રતિયુદ્ધે શૂરાં; | વિલસિત<ref>વિલસિત-તલ્લીન</ref>વિષયમાં છે પૂરાં, નરનારી રતિયુદ્ધે શૂરાં; | ||
છે ચડતે જોબન કાયા, પ્રીત બંધાઈ વાધી માયા. ૮ | છે ચડતે જોબન કાયા, પ્રીત બંધાઈ વાધી માયા. ૮ | ||
Line 38: | Line 38: | ||
આવ્યા વર્ષાકાળના દંન, ગાજે વરસે છે પર્જન્ય, | આવ્યા વર્ષાકાળના દંન, ગાજે વરસે છે પર્જન્ય<ref>પર્જન્ય-વરસાદ</ref>, | ||
વીજળી થાય આભે પૂરી, બોલે કોકિલ સૂર માધુરી. ૧૧ | વીજળી થાય આભે પૂરી, બોલે કોકિલ સૂર માધુરી. ૧૧ | ||
મહા તાપસનાં મન ડોલે, દાદુર મોર બપૈયા બોલે; | મહા તાપસનાં મન ડોલે, દાદુર મોર બપૈયા બોલે; | ||
માળિયા તળે રત્નાકર ગાજે, ઓખા નવ-સત્ત આભરણ સાજે. ૧૨ | માળિયા તળે રત્નાકર ગાજે, ઓખા નવ-સત્ત<ref>નવસત્ત-સોળ શણગાર</ref> આભરણ સાજે. ૧૨ | ||
તેલ-મર્દન, મંજન અંગે, ચર્ચે ચંદન-કેસર સંગે; | તેલ-મર્દન, મંજન અંગે, ચર્ચે ચંદન-કેસર સંગે; | ||
નેત્રે અંજન, આભરણ હાર, મુખ તંબોલનો પિચકાર. ૧૩ | નેત્રે અંજન, આભરણ હાર, મુખ તંબોલનો પિચકાર. ૧૩ | ||
ઇન્દુ માંહે ઉડુગણ જેવો, સોહે નીલવટ ચાંદલો તેવો; | ઇન્દુ માંહે ઉડુગણ જેવો, સોહે નીલવટ<ref>નીલવટ-કપાળ</ref> ચાંદલો તેવો; | ||
શીશ રાખડી શોભે ઘણી, ચોટલો તે નાગની ફણી. ૧૪ | શીશ રાખડી શોભે ઘણી, ચોટલો તે નાગની ફણી. ૧૪ | ||
Line 62: | Line 62: | ||
મોહ્યો મોહ્યો હાર ગળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ. ૧૮ | મોહ્યો મોહ્યો હાર ગળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ. ૧૮ | ||
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ; | મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ<ref>કુંભ-ઘડા જેવાં ભરાવદાર સ્તનો</ref>; | ||
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે. ૧૯ | મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે. ૧૯ | ||
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેસરી-કટે; | મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેસરી-કટે<ref>કેસરી કટે - સિંહ જેવી પાતળી કમર</ref>; | ||
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી. ૨૦ | મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી. ૨૦ | ||
Line 94: | Line 94: | ||
એક એકને ગ્રહી રાખે, અન્યોઅન્ય અધરામૃત ચાખે; | એક એકને ગ્રહી રાખે, અન્યોઅન્ય અધરામૃત ચાખે; | ||
અંગ ઉપર અંગ જ નાખે, ‘મેલો મેલો જી’ મુખથી ભાખે; ૨૯ | અંગ ઉપર અંગ જ નાખે, ‘મેલો મેલો જી’ મુખથી ભાખે<ref>ભાખે-બોલે</ref>; ૨૯ | ||
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી; | અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી; |
edits