કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 79: Line 79:
ભૂખરા, કથ્થાઈ, તેજીલાં ઊંટ
ભૂખરા, કથ્થાઈ, તેજીલાં ઊંટ
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૫૨)
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં. {{space}}(‘અથવા’, પૃ. ૫૨)
</poem>
</poem>


Line 88: Line 88:
<poem>
<poem>
ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર  
ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર  
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો; {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૬૦)
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો; {{space}}(‘અથવા’, પૃ. ૬૦)
</poem>
</poem>


Line 99: Line 99:


<poem>
<poem>
‘એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે.’ {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩૯)
‘એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે.’ {{space}}(‘અથવા’, પૃ. ૩૯)
</poem>
</poem>


Line 132: Line 132:
<poem>
<poem>
ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું
ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું
તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૨)
તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા. {{space}}(‘અથવા’, પૃ. ૨)
</poem>
</poem>


Line 140: Line 140:


<poem>
<poem>
સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૨)
સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું. {{space}}(‘અથવા’, પૃ. ૨)
</poem>
</poem>


Line 163: Line 163:
ચૈત્રની ચાંદનીમાં ડૂસકાં ખાય છે.
ચૈત્રની ચાંદનીમાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને  
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને  
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩૮)
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે. {{space}}(‘અથવા’, પૃ. ૩૮)
</poem>
</poem>


Line 187: Line 187:
ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર
ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર
કાલે જે ઘુવડે વાસ કર્યો હતો
કાલે જે ઘુવડે વાસ કર્યો હતો
તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩)
તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે. {{space}}(‘અથવા’, પૃ. ૩)
</poem>
</poem>


Line 203: Line 203:


ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો
ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૫૦)
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે {{space}}(‘અથવા’, પૃ. ૫૦)
</poem>
</poem>