8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 79: | Line 79: | ||
ભૂખરા, કથ્થાઈ, તેજીલાં ઊંટ | ભૂખરા, કથ્થાઈ, તેજીલાં ઊંટ | ||
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં | વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં | ||
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં. | અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં. {{space}}(‘અથવા’, પૃ. ૫૨) | ||
</poem> | </poem> | ||
Line 88: | Line 88: | ||
<poem> | <poem> | ||
ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર | ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર | ||
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો; | કાચા મૂળાના સ્વાદ જેવો તડકો; {{space}}(‘અથવા’, પૃ. ૬૦) | ||
</poem> | </poem> | ||
Line 99: | Line 99: | ||
<poem> | <poem> | ||
‘એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે.’ | ‘એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે.’ {{space}}(‘અથવા’, પૃ. ૩૯) | ||
</poem> | </poem> | ||
Line 132: | Line 132: | ||
<poem> | <poem> | ||
ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું | ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું | ||
તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા. | તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા. {{space}}(‘અથવા’, પૃ. ૨) | ||
</poem> | </poem> | ||
Line 140: | Line 140: | ||
<poem> | <poem> | ||
સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું. | સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું. {{space}}(‘અથવા’, પૃ. ૨) | ||
</poem> | </poem> | ||
Line 163: | Line 163: | ||
ચૈત્રની ચાંદનીમાં ડૂસકાં ખાય છે. | ચૈત્રની ચાંદનીમાં ડૂસકાં ખાય છે. | ||
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને | યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને | ||
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે. | આગિયાના ધોળા પડછાયા છંછેડે છે. {{space}}(‘અથવા’, પૃ. ૩૮) | ||
</poem> | </poem> | ||
Line 187: | Line 187: | ||
ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર | ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર | ||
કાલે જે ઘુવડે વાસ કર્યો હતો | કાલે જે ઘુવડે વાસ કર્યો હતો | ||
તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે. | તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે. {{space}}(‘અથવા’, પૃ. ૩) | ||
</poem> | </poem> | ||
Line 203: | Line 203: | ||
ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો | ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો | ||
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે | તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે {{space}}(‘અથવા’, પૃ. ૫૦) | ||
</poem> | </poem> | ||