7,221
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 73: | Line 73: | ||
‘પંખીઓ હવામાં છે, | ‘પંખીઓ હવામાં છે, | ||
એકદમ મઝામાં છે.’ | એકદમ મઝામાં છે.’ | ||
પંખીઓ ‘માળા’માં નથી ‘હવા’માં છે, ને તોય ‘મઝામાં’ છે! એજ રીતે આ કવિ પણ હંમેશાં ‘મઝામાં’ રહ્યા છે, ભારોભાર પીડા ભીતર ધરબીને! આ કવિ જ્યારે મળે ત્યારે ‘કેમ છો ?’ – નો હંમેશાં જવાબ હોય – ‘જલસા!’ આ કવિ એમના જીવતરનો હિસાબ પણ આમ આપે છે – | પંખીઓ ‘માળા’માં નથી ‘હવા’માં છે, ને તોય ‘મઝામાં’ છે! એજ રીતે આ કવિ પણ હંમેશાં ‘મઝામાં’ રહ્યા છે, ભારોભાર પીડા ભીતર ધરબીને! આ કવિ જ્યારે મળે ત્યારે ‘કેમ છો ?’ – નો હંમેશાં જવાબ હોય – ‘જલસા!’ આ કવિ એમના જીવતરનો હિસાબ પણ આમ આપે છે – {{Poem2Close}} | ||
<poem> | |||
‘શું કર્યું ? જલસા કર્યા, ગઝલો લખી, | ‘શું કર્યું ? જલસા કર્યા, ગઝલો લખી, | ||
આપણો આ આખરી અવતાર, હોં.’ | આપણો આ આખરી અવતાર, હોં.’ | ||
તા. ૫-૫-૨૦૨૨ | </poem> | ||
<br> | |||
તા. ૫-૫-૨૦૨૨ {{Right|'''— યોગેશ જોષી'''}}<br> | |||
અમદાવાદ | અમદાવાદ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |