કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૧.પથ્થરો પોલા હશે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧.પથ્થરો પોલા હશે...|}} <poem> પથ્થરો પોલા હશે કોને ખબર ? મિત્ર બ...")
 
No edit summary
Line 10: Line 10:
{{Right|(એ)}}
{{Right|(એ)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૦.હૃદય ક્યાં ક્યાં નમે...
|next = ૪૨.સૈયર
}}

Revision as of 08:13, 14 June 2022


૪૧.પથ્થરો પોલા હશે...

પથ્થરો પોલા હશે કોને ખબર ?
મિત્ર બ્હૌ બોદા હશે કોને ખબર ?
એમની આંખો ભીંજાઈ’તી ખરી;
આંસુઓ કોરાં હશે કોને ખબર ?
(એ)