નિરંજન ભગત
ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં? મારા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.
(બૃહદ છંદોલય, પૃ. ૧૬૮)