કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૬. હો સાંવર થોરી અંખિયનમૈં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. હો સાંવર થોરી અંખિયનમૈં|}} <poem> હો સાંવર થોરી અંખિયનમૈં જ...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૫. અલ્યા મેહુલા!
|next = ૧૭. આયોજી વૈશાખ લાલ
}}

Latest revision as of 06:24, 15 December 2021


૧૬. હો સાંવર થોરી અંખિયનમૈં

હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,
નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો,
મૈં હૂં આહીર બેટી રી;
ફૂલનહાર ગલે મૈં, દૂજી
હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ;
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં,
વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ,
અપની ધૂન મચાવૈ રી;
હો રંગરંગમૈં હિલમિલ રુમઝૂટ ખેલત ભયે નિહાલ,
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.

(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)