કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 80: Line 80:
મણિલાલ હ. પટેલે નોંધ્યું છેઃ
મણિલાલ હ. પટેલે નોંધ્યું છેઃ
‘કવિતામાં ગ્રામજીવન અને સીમપ્રકૃતિને પ્ર-બળતાથી અને તાજપભરી કાવ્યાત્મકતાથી નિરૂપનારો રાવજી પ્રથમ ગુજરાતી કવિ છે એમ કહ્યા પછી પણ ઉમેરી શકાશે કે નગરજીવનના અનુભવે પેલા ગ્રામપ્રકૃતિવિચ્છેદના સંવેદનને વધારે મર્મગામી બનાવ્યું છે.’

{{Right|'''— ઊર્મિલા ઠાકર'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}