કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩. વનમાં વન

૩. વનમાં વન

         વનમાં વન નંદનવન, સજની!
                                    મનમાં મન એક તારું,
         પળમાં પળ એક પિયામિલનની
                                    રહી રહીને સંભારું.

૧૯૬૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૩)