ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 175: Line 175:
}}
}}
{{Ps
{{Ps
તપનઃ જે દિવસથી તેં મને પ્રેમ કરવાનું શરૂ કર્યું તે દિવસથી… બાકી હું તો તદ્દન ભલોભોળો માણસ હતો. દિવસ-રાત રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો ગાયા કરતો અને…
|તપનઃ |જે દિવસથી તેં મને પ્રેમ કરવાનું શરૂ કર્યું તે દિવસથી… બાકી હું તો તદ્દન ભલોભોળો માણસ હતો. દિવસ-રાત રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો ગાયા કરતો અને…
માયાઃ સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો…
}}
તપનઃ હવે કોઈ સાન્થાલ કન્યાનાં મને સ્વપ્ન નથી આવતાં… કદાચ શીતલને આવતાં હશે…
{{Ps
માયાઃ શીતલને શા માટે આવે?
|માયાઃ  
તપનઃ તેને પત્નીનો પ્રેમ નથી મળતો એટલે… માયા! હજુ સુધી મને એ રહસ્ય સમજાતું નથી કે તેં મને શા માટે પ્રેમ કર્યો?
|સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો…
}}
{{Ps
|તપનઃ  
|હવે કોઈ સાન્થાલ કન્યાનાં મને સ્વપ્ન નથી આવતાં… કદાચ શીતલને આવતાં હશે…
}}
{{Ps
|માયાઃ  
|શીતલને શા માટે આવે?
}}
{{Ps
|તપનઃ  
|તેને પત્નીનો પ્રેમ નથી મળતો એટલે… માયા! હજુ સુધી મને એ રહસ્ય સમજાતું નથી કે તેં મને શા માટે પ્રેમ કર્યો?
}}
(આ વાક્ય પૂરું થાય કે તુરત જ માયા બાજુના સ્ટેજના અડધા ભાગમાં આવી જાય છે ને ત્યાં ઊભી રહે છે… તેની ઉપર એક લાઇટ પડે છે… બાજુના અડધા ભાગમાં તપન ખુરશી ઉપર બેઠો છે… તેની ઉપર લાઇટ પડે છે… તે માત્ર એમ જ બેસી રહે છે. માયા ઑડિયન્સ સામે મોં કરીને બોલે છે.)

માયાઃ શા માટે? શા માટે? શા માટે… માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે, માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? (એક પળનો વિરામ) બેનર્જી! તું ભૂલે છે. બેનર્જી તું ભ્રમમાં છે. માયા કોઈને ચાહતી નથી… માયા કોઈને ચાહવા માગતી નથી… (એક પળનો વિરામ) માયા બધાને તુચ્છ અને કદરૂપા ગણે છે… માયા બધાને એકબીજાના હૃદયમાં એકાદ તસુભરની જગ્યા શોધવા માટે વલખાં મારતા… તડપતા… દયાની ભીખ માગતા… પછડાટ ખાતા અને લાચારી અનુભવતા… પામર જંતુઓ સમજે છે… કોઈકના હૃદયમાં એકાદ તસુભર જગ્યા… એકાદ નિરાંતની જિંદગી… આસાયેશભર્યું જીવન… પ્રેમની બે-પાંચ ક્ષણો… તૃપ્તિ… સંતોષ… સુખભર્યા દિવસો-રાતો અને ગલીપચી કરતું ગુલાબી વાતાવરણ… બધા જ લોકો ધૂળમાં રગદોળાયેલા અને પરસેવાની બદબૂથી તરબતર બની આ શોધી રહ્યા છે… બધા જ… બધા જ લોકો… શીતલ… રોમેશ… ફર્નાન્ડિઝ… બેનર્જી… બધા જ… બધા જ…
{{Ps
|માયાઃ  
|શા માટે? શા માટે? શા માટે… માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે, માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? (એક પળનો વિરામ) બેનર્જી! તું ભૂલે છે. બેનર્જી તું ભ્રમમાં છે. માયા કોઈને ચાહતી નથી… માયા કોઈને ચાહવા માગતી નથી… (એક પળનો વિરામ) માયા બધાને તુચ્છ અને કદરૂપા ગણે છે… માયા બધાને એકબીજાના હૃદયમાં એકાદ તસુભરની જગ્યા શોધવા માટે વલખાં મારતા… તડપતા… દયાની ભીખ માગતા… પછડાટ ખાતા અને લાચારી અનુભવતા… પામર જંતુઓ સમજે છે… કોઈકના હૃદયમાં એકાદ તસુભર જગ્યા… એકાદ નિરાંતની જિંદગી… આસાયેશભર્યું જીવન… પ્રેમની બે-પાંચ ક્ષણો… તૃપ્તિ… સંતોષ… સુખભર્યા દિવસો-રાતો અને ગલીપચી કરતું ગુલાબી વાતાવરણ… બધા જ લોકો ધૂળમાં રગદોળાયેલા અને પરસેવાની બદબૂથી તરબતર બની આ શોધી રહ્યા છે… બધા જ… બધા જ લોકો… શીતલ… રોમેશ… ફર્નાન્ડિઝ… બેનર્જી… બધા જ… બધા જ…
પરંતુ માયા આવા છીછરા અને કઢંગા લોકોને ચાહતી નથી. માયા આવા લાચાર અને છિન્નભિન્ન લોકોને ચાહવા માગતી નથી… અને એટલે જ માયા આ બધાને ધિક્કારે છે… ઉછીના લીધેલા પ્રેમના કકડાઓને વાગોળતા આ બધા જ લોકોને માયા ધિક્કારે છે… તેમનો સર્વનાશ કરવા માગે છે અને એટલે જ માયા આ લોકોને પ્રેમ કરે છે. અત્યંત તુચ્છતા અને તિરસ્કારથી… તેમના લાળઝરતા ખુલ્લા મોઢામાં માયા લાગણીનો, પ્રેમનો, સહાનુભૂતિનો એક કકડો ફેંકે છે અને પછી લોખંડનો એક મજબૂત ફાંસો તેમના ગળાની આજુબાજુ લપેટી… તેમને ગૂંગળાવે છે. તેમના શ્વાસનો છેલ્લો તંતુ તૂટી જાય ત્યાં સુધી… ત્યાં સુધી…

(માયા ખસી જાય છે અને બેનર્જી પાસે આવીને ઊભો રહે છે. બેનર્જી તેની સામે જુએ છે. બાજુના અડધા ભાગની લાઇટ બુઝાઈ જાય છે.)
(માયા ખસી જાય છે અને બેનર્જી પાસે આવીને ઊભો રહે છે. બેનર્જી તેની સામે જુએ છે. બાજુના અડધા ભાગની લાઇટ બુઝાઈ જાય છે.)
બેનર્જીઃ માયા! સાચુ કહું છું… મને જવાબ આપ. તેં શા માટે મને પ્રેમ કર્યો?
બેનર્જીઃ માયા! સાચુ કહું છું… મને જવાબ આપ. તેં શા માટે મને પ્રેમ કર્યો?
26,604

edits