ગુજરાતી એકાંકીસંપદા/ટેલિફોન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 482: Line 482:
}}
}}
{{Ps
{{Ps
સંજીવઃ ચૂપ મરીશ હવે?
|સંજીવઃ  
|ચૂપ મરીશ હવે?
}}
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.)
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.)
રેડિયોની જેમ વન-વે ફોન ન હોઈ શકે? આપણે સૂચના આપવી હોય તે આપી દેવાય. આવું કંઈ સાંભળવાનું તો નહીં!
{{Ps
મંજુઃ પણ તમારે ખાસ તો સંદેશા લેવાનાય હોય છે ને?
|
સંજીવઃ કે પછી ટેલિગ્રામની જેમ – મન પડે, તો જ જવાબ આપવાનો! આ માણસ તો આપણા ઘરમાં ઘૂસી જાય છે. પણ આપણાથી એને કંઈ થઈ શકતું નથી. ને તોય–
| રેડિયોની જેમ વન-વે ફોન ન હોઈ શકે? આપણે સૂચના આપવી હોય તે આપી દેવાય. આવું કંઈ સાંભળવાનું તો નહીં!
મંજુઃ ને તોય, એ તો સ્ટૂલ પર પગ લંબાવીને સિગરેટ ફૂંક્યા કરશે; ફોન મચડ્યા કરશે!
}}
સંજીવઃ હા!
{{Ps
મંજુઃ એ આટલું ગંદું ન બોલતો હોત તો? એનો અવાજ સારો છે – ઘેરો. સ્પષ્ટ ઉચ્ચારો –
|મંજુઃ  
|પણ તમારે ખાસ તો સંદેશા લેવાનાય હોય છે ને?
}}
{{Ps
|સંજીવઃ  
|કે પછી ટેલિગ્રામની જેમ – મન પડે, તો જ જવાબ આપવાનો! આ માણસ તો આપણા ઘરમાં ઘૂસી જાય છે. પણ આપણાથી એને કંઈ થઈ શકતું નથી. ને તોય–
}}
{{Ps
|મંજુઃ  
|ને તોય, એ તો સ્ટૂલ પર પગ લંબાવીને સિગરેટ ફૂંક્યા કરશે; ફોન મચડ્યા કરશે!
}}
{{Ps
|સંજીવઃ  
|હા!
}}
{{Ps
|મંજુઃ  
|એ આટલું ગંદું ન બોલતો હોત તો? એનો અવાજ સારો છે – ઘેરો. સ્પષ્ટ ઉચ્ચારો –
}}
(ઘંટડી – ત્રણ વખત)
(ઘંટડી – ત્રણ વખત)
સંજીવઃ મંજુ, તું એને મળે તો?
{{Ps
મંજુઃ મને એવાના હાથમાં સોંપો છો? ધારો, કે એ મને –
|સંજીવઃ  
સંજીવઃ હા, ધાર, કે એ તને–?
|મંજુ, તું એને મળે તો?
મંજુઃ તો પછી?
}}
{{Ps
|મંજુઃ  
|મને એવાના હાથમાં સોંપો છો? ધારો, કે એ મને –
}}
{{Ps
|સંજીવઃ  
|હા, ધાર, કે એ તને–?
}}
{{Ps
|મંજુઃ  
|તો પછી?
}}
{{Ps
સંજીવઃ પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી–
સંજીવઃ પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી–
મંજુઃ પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને–
મંજુઃ પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને–
26,604

edits