ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,066: Line 1,066:
}}
}}
{{Ps
{{Ps
રામુઃ (ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં?
|રામુઃ  
લખમણઃ (બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં?
|(ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં?
રામુઃ આ તારી ભાભી ઊતરવા દેતી નતી!
}}
લખમણઃ મું તો પરધાનભાભીનં સીધાં ધારતો તો!
{{Ps
રામુઃ (ઊતરતાં) સીધી તો ચેવી! પાંથીની ધાર જેવી… (પ્રધાનના ખભે ટેકો દઈને નીચે કૂદી પડે છે પછી મગનને જોઈ) ચેમ મગનલાલ, વળી પાછાં તમારાં કંકુપગલાં થ્યાં?
|લખમણઃ  
|(બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં?
}}
{{Ps
|રામુઃ  
|આ તારી ભાભી ઊતરવા દેતી નતી!
}}
{{Ps
|લખમણઃ  
|મું તો પરધાનભાભીનં સીધાં ધારતો તો!
}}
{{Ps
|રામુઃ  
|(ઊતરતાં) સીધી તો ચેવી! પાંથીની ધાર જેવી… (પ્રધાનના ખભે ટેકો દઈને નીચે કૂદી પડે છે પછી મગનને જોઈ) ચેમ મગનલાલ, વળી પાછાં તમારાં કંકુપગલાં થ્યાં?
મગનઃ મને થયું કે પ્રધાનભાભીના હાથનો ચા પીતો આવું!
મગનઃ મને થયું કે પ્રધાનભાભીના હાથનો ચા પીતો આવું!
રામુઃ આજ તો મારા આથનો ઉકાળો પીવાના થ્યાતા પણ ભાયગ સીધાં તે બચી જ્યા! હારું, અવં ચા પીવાં! (પ્રધાનને) જા ડોશી ભેંશો લઈનં આવતાં અશં, પછં શેર કાઢીનં ચા મેલજે!
}}
{{Ps
|રામુઃ  
|આજ તો મારા આથનો ઉકાળો પીવાના થ્યાતા પણ ભાયગ સીધાં તે બચી જ્યા! હારું, અવં ચા પીવાં! (પ્રધાનને) જા ડોશી ભેંશો લઈનં આવતાં અશં, પછં શેર કાઢીનં ચા મેલજે!
}}
(પ્રધાન અંદર જાય છે.)
(પ્રધાન અંદર જાય છે.)
લખમણઃ (વાયર ઊંચે ભરાવતાં) લેણ ચાલુ થઈ જઈ મગાભાઈ?
{{Ps
મગનઃ હું ચાલુ કરીને જ આવ્યો. જા ગોળો લઈ આવ, જોડી આલું!
|લખમણઃ  
લખમણઃ ગોળો ભરાવતાં અમનં નઈ આવળતો વોય? અવં તે જોઈતાકાકાના ઘરમાં જઈનં ચાંપ પાડવાની જ બાકી છ.
|(વાયર ઊંચે ભરાવતાં) લેણ ચાલુ થઈ જઈ મગાભાઈ?
મગનઃ હું પાડી આવું છું.
}}
લખમણઃ પછં દંડ ચેટલો થ્યો મગનભઈ?
{{Ps
મગનઃ એ તો બધું પતી ગ્યું. ભાગોળે જોઈતાકાકા બેઠા’તા એમણે સાએબને મનાવી દીધા!  
|મગનઃ  
લખમણઃ ચેટલામાં પત્યું?
|હું ચાલુ કરીને જ આવ્યો. જા ગોળો લઈ આવ, જોડી આલું!
મગનઃ ચેટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કંઈ માનવતા જ નહિ હોય?
}}
રામુઃ માનવતા તો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? ફોન કરીનં સાએબનં બોલાયાતા નં અવં પાછા હારું લગાડવા આયા છાં!
{{Ps
મગનઃ એ તો રાંમભાઈ શું થાય? તમારા જેવાને સારું લગાડવુંય પડે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર એ તે કેમ ચાલે?
|લખમણઃ  
રામુઃ મગર એકલા પાંણીમાં જ રં છ નં તમે તો દિયોર બધે ફરાં છાં! જવ બટન દબાઈ આવાં.
|ગોળો ભરાવતાં અમનં નઈ આવળતો વોય? અવં તે જોઈતાકાકાના ઘરમાં જઈનં ચાંપ પાડવાની જ બાકી છ.
}}
{{Ps
|મગનઃ  
|હું પાડી આવું છું.
}}
{{Ps
|લખમણઃ  
|પછં દંડ ચેટલો થ્યો મગનભઈ?
}}
{{Ps
|મગનઃ  
|એ તો બધું પતી ગ્યું. ભાગોળે જોઈતાકાકા બેઠા’તા એમણે સાએબને મનાવી દીધા!  
}}
{{Ps
|લખમણઃ  
|ચેટલામાં પત્યું?
}}
{{Ps
|મગનઃ  
|ચેટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કંઈ માનવતા જ નહિ હોય?
}}
{{Ps
|રામુઃ  
|માનવતા તો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? ફોન કરીનં સાએબનં બોલાયાતા નં અવં પાછા હારું લગાડવા આયા છાં!
}}
{{Ps
|મગનઃ  
|એ તો રાંમભાઈ શું થાય? તમારા જેવાને સારું લગાડવુંય પડે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર એ તે કેમ ચાલે?
}}
{{Ps
|રામુઃ  
|મગર એકલા પાંણીમાં જ રં છ નં તમે તો દિયોર બધે ફરાં છાં! જવ બટન દબાઈ આવાં.
}}
(મગન જાય છે.)
(મગન જાય છે.)
લખમણઃ તમે રાંમભઈ ના પડતા’તા પણ કનકશન તો મીં જ કર્યું નં? બોલો મનં આવડ છ ક નઈ?
{{Ps
રામુઃ અવં તો મનંય આવડશે. નઈ આવડે તો શીખી જઈશ. જોડતાં આવડે તો અજવાળું થાય! જોડતાં આવડવું જોઈએ! હમજ્યો?
|લખમણઃ  
લખમણઃ તમે ગનાંનની વાત કરી?
|તમે રાંમભઈ ના પડતા’તા પણ કનકશન તો મીં જ કર્યું નં? બોલો મનં આવડ છ ક નઈ?
રામુઃ ના, વેવારની.
}}
મગનઃ (પ્રવેશતાં) અલ્યા લખા, લાઈટ થઈ કે નહિ?
{{Ps
લખમણઃ ના.
|રામુઃ  
મગનઃ (અંદર ગોળા ભણી જોતાં) લે, ગોળો તો બળે છે!
|અવં તો મનંય આવડશે. નઈ આવડે તો શીખી જઈશ. જોડતાં આવડે તો અજવાળું થાય! જોડતાં આવડવું જોઈએ! હમજ્યો?
લખમણઃ આવી લાઈટ?
}}
મગનઃ ડીમ લાઈટ થઈ!
{{Ps
રામુઃ અંધારું થતાં ઈનું અજવાળું વધશે કે નઈ?
|લખમણઃ  
મગનઃ ના આ તો ડીમ લાઈટ, આમની આમ જ રહેવાની!
|તમે ગનાંનની વાત કરી?
રામુઃ માણહનાં મૂઢાંય નઈ દેખાંય?
}}
લખમણઃ એકલો ગોળો દેખાશે!
{{Ps
રામુઃ દળી દળી નં દિયોર કુલડીમાં! લાઈટ થઈ તે ડીમ લાઈટ!
|રામુઃ  
મગનઃ (બહાર જતાં જતાં) લખા, ગોળો ઉતારી લે!
|ના, વેવારની.
રામુઃ રેવા દે, કદાચ લાઈટ વધય ખરી! લખા, આ માંચી લેતો આય, મગા ચ્યાં હેંડ્યો? ચાલ, ચા પીતો જા. ધન છ આપણનં! આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગાડ્યો, તોય દિયોર ડીમ લાઈટ!
}}
{{Ps
|મગનઃ  
|(પ્રવેશતાં) અલ્યા લખા, લાઈટ થઈ કે નહિ?
}}
{{Ps
|લખમણઃ  
|ના.
}}
{{Ps
|મગનઃ  
|(અંદર ગોળા ભણી જોતાં) લે, ગોળો તો બળે છે!
}}
{{Ps
|લખમણઃ  
|આવી લાઈટ?
}}
{{Ps
|મગનઃ  
|ડીમ લાઈટ થઈ!
}}
{{Ps
|રામુઃ  
|અંધારું થતાં ઈનું અજવાળું વધશે કે નઈ?
}}
{{Ps
|મગનઃ  
|ના આ તો ડીમ લાઈટ, આમની આમ જ રહેવાની!
}}
{{Ps
|રામુઃ  
|માણહનાં મૂઢાંય નઈ દેખાંય?
}}
{{Ps
|લખમણઃ  
|એકલો ગોળો દેખાશે!
}}
{{Ps
|રામુઃ  
|દળી દળી નં દિયોર કુલડીમાં! લાઈટ થઈ તે ડીમ લાઈટ!
}}
{{Ps
|મગનઃ  
|(બહાર જતાં જતાં) લખા, ગોળો ઉતારી લે!
}}
{{Ps
|રામુઃ  
|રેવા દે, કદાચ લાઈટ વધય ખરી! લખા, આ માંચી લેતો આય, મગા ચ્યાં હેંડ્યો? ચાલ, ચા પીતો જા. ધન છ આપણનં! આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગાડ્યો, તોય દિયોર ડીમ લાઈટ!
}}
(પડદો)
(પડદો)
(એકાંકી – સંચય ૨)
{{Ps
*
|(એકાંકી – સંચય ૨)
}}
{{Ps
<center>*</center>
 
હુકમ, માલિક
હુકમ, માલિક
ચિનુ મોદી
ચિનુ મોદી
Line 1,112: Line 1,214:
<center>'''દૃશ્ય ૧'''</center>  
<center>'''દૃશ્ય ૧'''</center>  
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.)
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.)
જીનઃ હુકમ, માલિક.
|જીનઃ  
અધિકારઃ મારા બૂટની દોરી છોડ.
|હુકમ, માલિક.
}}
{{Ps
|અધિકારઃ  
|મારા બૂટની દોરી છોડ.
}}
(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે)
(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે)
અધિકારઃ પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં.
{{Ps
જીનઃ (ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક.
|અધિકારઃ  
|પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં.
}}
{{Ps
|જીનઃ  
|(ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક.
}}
(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.)
(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.)
અધિકારઃ તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે?
{{Ps
|અધિકારઃ  
|તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે?
}}
(જીન ચૂપ રહે છે.)
(જીન ચૂપ રહે છે.)
અધિકારઃ જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ.
{{Ps
જીનઃ જેવો હુકમ, માલિક.
|અધિકારઃ  
|જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ.
}}
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક.
}}
(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી)
(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી)
અધિકારઃ છોડેલી દોરી ફરી બાંધી દે…
{{Ps
જીનઃ જેવો હુકમ, માલિક.
|અધિકારઃ  
|છોડેલી દોરી ફરી બાંધી દે…
}}
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક.
}}
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે)
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે)
અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર…
{{Ps
|અધિકારઃ  
|(જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર…
}}
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.)
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.)
{{Ps
અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ…
અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ…
(જીન ચાલવા માંડે છે.)
(જીન ચાલવા માંડે છે.)
26,604

edits