26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,066: | Line 1,066: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
રામુઃ (ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં? | |રામુઃ | ||
લખમણઃ (બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં? | |(ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં? | ||
રામુઃ આ તારી ભાભી ઊતરવા દેતી નતી! | }} | ||
લખમણઃ મું તો પરધાનભાભીનં સીધાં ધારતો તો! | {{Ps | ||
રામુઃ (ઊતરતાં) સીધી તો ચેવી! પાંથીની ધાર જેવી… (પ્રધાનના ખભે ટેકો દઈને નીચે કૂદી પડે છે પછી મગનને જોઈ) ચેમ મગનલાલ, વળી પાછાં તમારાં કંકુપગલાં થ્યાં? | |લખમણઃ | ||
|(બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|આ તારી ભાભી ઊતરવા દેતી નતી! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|મું તો પરધાનભાભીનં સીધાં ધારતો તો! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(ઊતરતાં) સીધી તો ચેવી! પાંથીની ધાર જેવી… (પ્રધાનના ખભે ટેકો દઈને નીચે કૂદી પડે છે પછી મગનને જોઈ) ચેમ મગનલાલ, વળી પાછાં તમારાં કંકુપગલાં થ્યાં? | |||
મગનઃ મને થયું કે પ્રધાનભાભીના હાથનો ચા પીતો આવું! | મગનઃ મને થયું કે પ્રધાનભાભીના હાથનો ચા પીતો આવું! | ||
રામુઃ આજ તો મારા આથનો ઉકાળો પીવાના થ્યાતા પણ ભાયગ સીધાં તે બચી જ્યા! હારું, અવં ચા પીવાં! (પ્રધાનને) જા ડોશી ભેંશો લઈનં આવતાં અશં, પછં શેર કાઢીનં ચા મેલજે! | }} | ||
{{Ps | |||
|રામુઃ | |||
|આજ તો મારા આથનો ઉકાળો પીવાના થ્યાતા પણ ભાયગ સીધાં તે બચી જ્યા! હારું, અવં ચા પીવાં! (પ્રધાનને) જા ડોશી ભેંશો લઈનં આવતાં અશં, પછં શેર કાઢીનં ચા મેલજે! | |||
}} | |||
(પ્રધાન અંદર જાય છે.) | (પ્રધાન અંદર જાય છે.) | ||
લખમણઃ (વાયર ઊંચે ભરાવતાં) લેણ ચાલુ થઈ જઈ મગાભાઈ? | {{Ps | ||
મગનઃ હું ચાલુ કરીને જ આવ્યો. જા ગોળો લઈ આવ, જોડી આલું! | |લખમણઃ | ||
લખમણઃ ગોળો ભરાવતાં અમનં નઈ આવળતો વોય? અવં તે જોઈતાકાકાના ઘરમાં જઈનં ચાંપ પાડવાની જ બાકી છ. | |(વાયર ઊંચે ભરાવતાં) લેણ ચાલુ થઈ જઈ મગાભાઈ? | ||
મગનઃ હું પાડી આવું છું. | }} | ||
લખમણઃ પછં દંડ ચેટલો થ્યો મગનભઈ? | {{Ps | ||
મગનઃ એ તો બધું પતી ગ્યું. ભાગોળે જોઈતાકાકા બેઠા’તા એમણે સાએબને મનાવી દીધા! | |મગનઃ | ||
લખમણઃ ચેટલામાં પત્યું? | |હું ચાલુ કરીને જ આવ્યો. જા ગોળો લઈ આવ, જોડી આલું! | ||
મગનઃ ચેટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કંઈ માનવતા જ નહિ હોય? | }} | ||
રામુઃ માનવતા તો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? ફોન કરીનં સાએબનં બોલાયાતા નં અવં પાછા હારું લગાડવા આયા છાં! | {{Ps | ||
મગનઃ એ તો રાંમભાઈ શું થાય? તમારા જેવાને સારું લગાડવુંય પડે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર એ તે કેમ ચાલે? | |લખમણઃ | ||
રામુઃ મગર એકલા પાંણીમાં જ રં છ નં તમે તો દિયોર બધે ફરાં છાં! જવ બટન દબાઈ આવાં. | |ગોળો ભરાવતાં અમનં નઈ આવળતો વોય? અવં તે જોઈતાકાકાના ઘરમાં જઈનં ચાંપ પાડવાની જ બાકી છ. | ||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|હું પાડી આવું છું. | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|પછં દંડ ચેટલો થ્યો મગનભઈ? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|એ તો બધું પતી ગ્યું. ભાગોળે જોઈતાકાકા બેઠા’તા એમણે સાએબને મનાવી દીધા! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|ચેટલામાં પત્યું? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|ચેટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કંઈ માનવતા જ નહિ હોય? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|માનવતા તો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? ફોન કરીનં સાએબનં બોલાયાતા નં અવં પાછા હારું લગાડવા આયા છાં! | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|એ તો રાંમભાઈ શું થાય? તમારા જેવાને સારું લગાડવુંય પડે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર એ તે કેમ ચાલે? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મગર એકલા પાંણીમાં જ રં છ નં તમે તો દિયોર બધે ફરાં છાં! જવ બટન દબાઈ આવાં. | |||
}} | |||
(મગન જાય છે.) | (મગન જાય છે.) | ||
લખમણઃ તમે રાંમભઈ ના પડતા’તા પણ કનકશન તો મીં જ કર્યું નં? બોલો મનં આવડ છ ક નઈ? | {{Ps | ||
રામુઃ અવં તો મનંય આવડશે. નઈ આવડે તો શીખી જઈશ. જોડતાં આવડે તો અજવાળું થાય! જોડતાં આવડવું જોઈએ! હમજ્યો? | |લખમણઃ | ||
લખમણઃ તમે ગનાંનની વાત કરી? | |તમે રાંમભઈ ના પડતા’તા પણ કનકશન તો મીં જ કર્યું નં? બોલો મનં આવડ છ ક નઈ? | ||
રામુઃ ના, વેવારની. | }} | ||
મગનઃ (પ્રવેશતાં) અલ્યા લખા, લાઈટ થઈ કે નહિ? | {{Ps | ||
લખમણઃ ના. | |રામુઃ | ||
મગનઃ (અંદર ગોળા ભણી જોતાં) લે, ગોળો તો બળે છે! | |અવં તો મનંય આવડશે. નઈ આવડે તો શીખી જઈશ. જોડતાં આવડે તો અજવાળું થાય! જોડતાં આવડવું જોઈએ! હમજ્યો? | ||
લખમણઃ આવી લાઈટ? | }} | ||
મગનઃ ડીમ લાઈટ થઈ! | {{Ps | ||
રામુઃ અંધારું થતાં ઈનું અજવાળું વધશે કે નઈ? | |લખમણઃ | ||
મગનઃ ના આ તો ડીમ લાઈટ, આમની આમ જ રહેવાની! | |તમે ગનાંનની વાત કરી? | ||
રામુઃ માણહનાં મૂઢાંય નઈ દેખાંય? | }} | ||
લખમણઃ એકલો ગોળો દેખાશે! | {{Ps | ||
રામુઃ દળી દળી નં દિયોર કુલડીમાં! લાઈટ થઈ તે ડીમ લાઈટ! | |રામુઃ | ||
મગનઃ (બહાર જતાં જતાં) લખા, ગોળો ઉતારી લે! | |ના, વેવારની. | ||
રામુઃ રેવા દે, કદાચ લાઈટ વધય ખરી! લખા, આ માંચી લેતો આય, મગા ચ્યાં હેંડ્યો? ચાલ, ચા પીતો જા. ધન છ આપણનં! આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગાડ્યો, તોય દિયોર ડીમ લાઈટ! | }} | ||
{{Ps | |||
|મગનઃ | |||
|(પ્રવેશતાં) અલ્યા લખા, લાઈટ થઈ કે નહિ? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|ના. | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|(અંદર ગોળા ભણી જોતાં) લે, ગોળો તો બળે છે! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|આવી લાઈટ? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|ડીમ લાઈટ થઈ! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|અંધારું થતાં ઈનું અજવાળું વધશે કે નઈ? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|ના આ તો ડીમ લાઈટ, આમની આમ જ રહેવાની! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|માણહનાં મૂઢાંય નઈ દેખાંય? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|એકલો ગોળો દેખાશે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|દળી દળી નં દિયોર કુલડીમાં! લાઈટ થઈ તે ડીમ લાઈટ! | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|(બહાર જતાં જતાં) લખા, ગોળો ઉતારી લે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|રેવા દે, કદાચ લાઈટ વધય ખરી! લખા, આ માંચી લેતો આય, મગા ચ્યાં હેંડ્યો? ચાલ, ચા પીતો જા. ધન છ આપણનં! આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગાડ્યો, તોય દિયોર ડીમ લાઈટ! | |||
}} | |||
(પડદો) | (પડદો) | ||
(એકાંકી – સંચય ૨) | {{Ps | ||
* | |(એકાંકી – સંચય ૨) | ||
}} | |||
{{Ps | |||
<center>*</center> | |||
હુકમ, માલિક | હુકમ, માલિક | ||
ચિનુ મોદી | ચિનુ મોદી | ||
Line 1,112: | Line 1,214: | ||
<center>'''દૃશ્ય ૧'''</center> | <center>'''દૃશ્ય ૧'''</center> | ||
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | (સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | ||
જીનઃ હુકમ, માલિક. | |જીનઃ | ||
અધિકારઃ મારા બૂટની દોરી છોડ. | |હુકમ, માલિક. | ||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|મારા બૂટની દોરી છોડ. | |||
}} | |||
(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે) | (જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે) | ||
અધિકારઃ પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં. | {{Ps | ||
જીનઃ (ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|(ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.) | (પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.) | ||
અધિકારઃ તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે? | {{Ps | ||
|અધિકારઃ | |||
|તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે? | |||
}} | |||
(જીન ચૂપ રહે છે.) | (જીન ચૂપ રહે છે.) | ||
અધિકારઃ જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ. | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી) | (જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી) | ||
અધિકારઃ છોડેલી દોરી ફરી બાંધી દે… | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|છોડેલી દોરી ફરી બાંધી દે… | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) | (જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) | ||
અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… | {{Ps | ||
|અધિકારઃ | |||
|(જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… | |||
}} | |||
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) | (જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) | ||
{{Ps | |||
અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ… | અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ… | ||
(જીન ચાલવા માંડે છે.) | (જીન ચાલવા માંડે છે.) |
edits