ગુજરાતી એકાંકીસંપદા/દીવાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 69: Line 69:
|(અડધું રડતાં) તમે તો ખરા છો. કહેવાનું ને ન કહેવાનું બધું જ કહો છો. બધું જ પૂછ્યા કરો છો.
|(અડધું રડતાં) તમે તો ખરા છો. કહેવાનું ને ન કહેવાનું બધું જ કહો છો. બધું જ પૂછ્યા કરો છો.
}}
}}
પુરુષઃ (સમજાવતાં) સારું જો સાંભળ, તું એ બાજુ કેવી રીતે ગઈ એ મને વિગતવાર કહે એટલે હું પણ એ રીતે ત્યાં આવી શકું અને તને બહાર કાઢી શકું.
{{Ps
અવાજઃ ફરી પાછી એ જ વાત. હું તો અહીં જખ મારવા આવી જ છું. અહીં આવવા જેવું છે તે પાછા તમેય અહીં આવો. આવો ને! સંસાર અહીં જ માંડીએ. હું અહીંથી ત્યાં આવવા ચીસાચીસ કરું છું અને તમારે અહીં આવવું છે.
|પુરુષઃ  
પુરુષઃ તો પછી હું તને અહીં લાવીશ શી રીતે?
|(સમજાવતાં) સારું જો સાંભળ, તું એ બાજુ કેવી રીતે ગઈ એ મને વિગતવાર કહે એટલે હું પણ એ રીતે ત્યાં આવી શકું અને તને બહાર કાઢી શકું.
અવાજઃ એ મને શું પૂછો છો. જિંદગીમાં આજ સુધી મને પૂછીને કશું કર્યું છે તે આમાં પણ પાછા મને પૂછો છો.
}}
પુરુષઃ ઓ હો, તું તો મૂરખ જેવી વાત કરે છે. કહેતી હો તો…
{{Ps
અવાજઃ હા, હવે હું મૂરખ લાગીશ, કેમ કે તમે ત્યાં છો અને હું અહીં છું. તમે પુરુષ છો અને હું બૈરી છું; એટલે હું મૂરખ જ લાગવાની.
|અવાજઃ  
પુરુષઃ મર ત્યારે. તું મરવાને જ લાયક છે. આડીઅવળી વાત કરવી હોય તો હું તો આ ચાલ્યો. એક તો કામધંધો છોડી સવારનો તને શોધવા ભટક્યા કરું છું. થાકીને લોથ થઈ ગયો, હોટેલમાં ખાધું ના ખાધું કરી ફરી પાછું ટાંટિયા તોડવાનું શરૂ કર્યું. અને અહીં તારી આ મોકાણ, સ્ત્રી જાત જ નકામી.
|ફરી પાછી એ જ વાત. હું તો અહીં જખ મારવા આવી જ છું. અહીં આવવા જેવું છે તે પાછા તમેય અહીં આવો. આવો ને! સંસાર અહીં જ માંડીએ. હું અહીંથી ત્યાં આવવા ચીસાચીસ કરું છું અને તમારે અહીં આવવું છે.
અવાજઃ હા, હા, દો ગાળો. હોટેલમાં લહેરથી ખાધું. લટાર મારતા નીકળ્યા અને અચાનક અહીં આવી પહોંચ્યા એમાં તો જાણે મોટો વાઘ માર્યો. ભટક્યા અને શોધ કરી તે મારા ઉપર ઉપકાર કર્યો એમ? મને અહીંથી બહાર આવવા દો પછી એક ક્ષણ પણ હું તમારી સાથે નથી રહેવાની.
}}
{{Ps
|પુરુષઃ  
|તો પછી હું તને અહીં લાવીશ શી રીતે?
}}
{{Ps
|અવાજઃ  
|એ મને શું પૂછો છો. જિંદગીમાં આજ સુધી મને પૂછીને કશું કર્યું છે તે આમાં પણ પાછા મને પૂછો છો.
}}
{{Ps
|પુરુષઃ  
|ઓ હો, તું તો મૂરખ જેવી વાત કરે છે. કહેતી હો તો…
}}
{{Ps
|અવાજઃ  
|હા, હવે હું મૂરખ લાગીશ, કેમ કે તમે ત્યાં છો અને હું અહીં છું. તમે પુરુષ છો અને હું બૈરી છું; એટલે હું મૂરખ જ લાગવાની.
}}
{{Ps
|પુરુષઃ  
|મર ત્યારે. તું મરવાને જ લાયક છે. આડીઅવળી વાત કરવી હોય તો હું તો આ ચાલ્યો. એક તો કામધંધો છોડી સવારનો તને શોધવા ભટક્યા કરું છું. થાકીને લોથ થઈ ગયો, હોટેલમાં ખાધું ના ખાધું કરી ફરી પાછું ટાંટિયા તોડવાનું શરૂ કર્યું. અને અહીં તારી આ મોકાણ, સ્ત્રી જાત જ નકામી.
}}
{{Ps
|અવાજઃ  
|હા, હા, દો ગાળો. હોટેલમાં લહેરથી ખાધું. લટાર મારતા નીકળ્યા અને અચાનક અહીં આવી પહોંચ્યા એમાં તો જાણે મોટો વાઘ માર્યો. ભટક્યા અને શોધ કરી તે મારા ઉપર ઉપકાર કર્યો એમ? મને અહીંથી બહાર આવવા દો પછી એક ક્ષણ પણ હું તમારી સાથે નથી રહેવાની.
}}
(દરમ્યાન એક પુરુષ ધીમી ચાલે ડાબી બાજુથી પ્રવેશે છે. જે આ પુરુષનો અલ્પ પરિચિત છે. પુરુષની એ પરિચિત પર નજર પડતાં એ સભાન થઈ જાય છે. અહીં વાતચીત દરમ્યાન એને ટાળવાનો પ્રયત્ન કરે છે.)
(દરમ્યાન એક પુરુષ ધીમી ચાલે ડાબી બાજુથી પ્રવેશે છે. જે આ પુરુષનો અલ્પ પરિચિત છે. પુરુષની એ પરિચિત પર નજર પડતાં એ સભાન થઈ જાય છે. અહીં વાતચીત દરમ્યાન એને ટાળવાનો પ્રયત્ન કરે છે.)
પુરુષઃ (પરિચિતને) કેમ છો? હા. મઝામાં.
{{Ps
પરિચિતઃ કેમ આમ સહેજ અસ્વસ્થ દેખાવ છો?
|પુરુષઃ  
પુરુષઃ એ તો કંઈ નહીં, કંઈ નહીં. અમસ્તું.
|(પરિચિતને) કેમ છો? હા. મઝામાં.
}}
{{Ps
|પરિચિતઃ  
|કેમ આમ સહેજ અસ્વસ્થ દેખાવ છો?
}}
{{Ps
|પુરુષઃ  
|એ તો કંઈ નહીં, કંઈ નહીં. અમસ્તું.
(પાછળથી સ્ત્રીનો અવાજ ચાલુ છે પણ ધીમો.)
(પાછળથી સ્ત્રીનો અવાજ ચાલુ છે પણ ધીમો.)
પરિચિતઃ પણ આ અવાજ ક્યાંથી આવે છે?
}}
પુરુષઃ આ અવાજ ને? હા, હું પણ એ જ વિચારતો હતો, આ અવાજ આવે છે ક્યાંથી?
{{Ps
અવાજઃ અરે સાંભળો છો? ક્યાં મરી ગયા?
|પરિચિતઃ  
પરિચિતઃ (પુરુષને) તમને કહે છે?
|પણ આ અવાજ ક્યાંથી આવે છે?
પુરુષઃ શું?
}}
પરિચિતઃ મરવાનું.
{{Ps
અવાજઃ તમે તે ધણી છો કે કોણ છો?
|પુરુષઃ  
પરિચિતઃ તમારી પત્ની છે?
|આ અવાજ ને? હા, હું પણ એ જ વિચારતો હતો, આ અવાજ આવે છે ક્યાંથી?
}}
{{Ps
|અવાજઃ  
|અરે સાંભળો છો? ક્યાં મરી ગયા?
}}
{{Ps
|પરિચિતઃ  
|(પુરુષને) તમને કહે છે?
}}
{{Ps
|પુરુષઃ  
|શું?
{{Ps
|પરિચિતઃ  
|મરવાનું.
}}
{{Ps
|અવાજઃ  
|તમે તે ધણી છો કે કોણ છો?
}}
{{Ps
|પરિચિતઃ  
|તમારી પત્ની છે?
}}
પુરુષઃ પત્ની? હા, પત્નીનો અવાજ. કોની પત્ની છે?
પુરુષઃ પત્ની? હા, પત્નીનો અવાજ. કોની પત્ની છે?
અવાજઃ મને જવાબ કેમ નથી આપતા? ક્યાં ગયાં?
અવાજઃ મને જવાબ કેમ નથી આપતા? ક્યાં ગયાં?
26,604

edits