ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
}}
}}
(પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.)
(પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.)
}}
 
{{Ps
{{Ps
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
Line 19: Line 19:
}}
}}
(અંધકાર, Cut to scene, ૧)
(અંધકાર, Cut to scene, ૧)
<center>'''દૃશ્ય ૧'''</center>
{{Ps
{{Ps
<center>'''દૃશ્ય ૧'''</center>
}}
{{PS
|સ્થળઃ  
|સ્થળઃ  
|ડૉક્ટરનું દવાખાનું.
|ડૉક્ટરનું દવાખાનું.
}}
}}
(ડૉક્ટર એક દર્દીને તપાસી રહ્યા છે.)
(ડૉક્ટર એક દર્દીને તપાસી રહ્યા છે.)
{{PS
{{Ps
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|આવ નરેન્દ્ર… કેમ અત્યારે?
|આવ નરેન્દ્ર… કેમ અત્યારે?
Line 35: Line 34:
| તબિયત તો બરાબર છે ને?
| તબિયત તો બરાબર છે ને?
}}
}}
{{PS
|નરેન્દ્રઃ  
|નરેન્દ્રઃ  
|તબિયત તો બરાબર છે, પણ…
|તબિયત તો બરાબર છે, પણ…
}}
}}
{{PS
{{PS
ડૉક્ટરઃ તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ…
|ડૉક્ટરઃ  
|તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ…
}}
(નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.)
(નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.)
ડૉક્ટરઃ હં, બોલ… કેમ આવવું પડ્યું?
{{PS
નરેન્દ્રઃ (મૂંઝાતાં) સાલો એક પ્રોબ્લેમ થયો છે!
|ડૉક્ટરઃ  
ડૉક્ટરઃ શો પ્રોબ્લેમ છે?
|હં, બોલ… કેમ આવવું પડ્યું?
નરેન્દ્રઃ (પીઠથી નીચે હાથ ફેરવતાં) અહીં–
}}
::: નીચે ગાંઠ જેવું લાગે છે…
{{PS
ડૉક્ટરઃ હરસ-મસા થયા છે?
|નરેન્દ્રઃ  
નરેન્દ્રઃ ના…ના… એવું નથી. એથી જરા ઉપર ગાંઠ થઈ છે, અહીં… આ તરફ…
|(મૂંઝાતાં) સાલો એક પ્રોબ્લેમ થયો છે!
}}
{{PS
|ડૉક્ટરઃ  
|શો પ્રોબ્લેમ છે?
}}
{{PS
|નરેન્દ્રઃ  
|(પીઠથી નીચે હાથ ફેરવતાં) અહીં–
}}
{{PS
|
| નીચે ગાંઠ જેવું લાગે છે…
}}
{{PS
|ડૉક્ટરઃ  
|હરસ-મસા થયા છે?
}}
{{PS
|નરેન્દ્રઃ  
|ના…ના… એવું નથી. એથી જરા ઉપર ગાંઠ થઈ છે, અહીં… આ તરફ…
}}
(ટેબલ પર સુવાડી, ડૉક્ટર તપાસે–)
(ટેબલ પર સુવાડી, ડૉક્ટર તપાસે–)
ડૉક્ટરઃ (દબાવતાં) અહીં દુખે છે? આ…?
{{PS
|ડૉક્ટરઃ  
|(દબાવતાં) અહીં દુખે છે? આ…?
}}
{{PS
નરેન્દ્રઃ ના…ના… મને જરાય દુખતું નથી. એટલે તો પ્રોબ્લેમ છે!
નરેન્દ્રઃ ના…ના… મને જરાય દુખતું નથી. એટલે તો પ્રોબ્લેમ છે!
ડૉક્ટરઃ કોઈ પ્રોબ્લેમ નથી. હું એક ઑઇન્ટમેન્ટ લખી આપું છું. અઠવાડિયું લગાવી જો. ફેર નહિ પડે, તો કોઈ સર્જન પાસે ઑપરેટ કરાવી નાખીશું.
ડૉક્ટરઃ કોઈ પ્રોબ્લેમ નથી. હું એક ઑઇન્ટમેન્ટ લખી આપું છું. અઠવાડિયું લગાવી જો. ફેર નહિ પડે, તો કોઈ સર્જન પાસે ઑપરેટ કરાવી નાખીશું.
26,604

edits