26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
}} | }} | ||
(પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.) | (પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.) | ||
{{Ps | {{Ps | ||
|ડૉક્ટરઃ | |ડૉક્ટરઃ | ||
Line 19: | Line 19: | ||
}} | }} | ||
(અંધકાર, Cut to scene, ૧) | (અંધકાર, Cut to scene, ૧) | ||
<center>'''દૃશ્ય ૧'''</center> | |||
{{Ps | {{Ps | ||
|સ્થળઃ | |સ્થળઃ | ||
|ડૉક્ટરનું દવાખાનું. | |ડૉક્ટરનું દવાખાનું. | ||
}} | }} | ||
(ડૉક્ટર એક દર્દીને તપાસી રહ્યા છે.) | (ડૉક્ટર એક દર્દીને તપાસી રહ્યા છે.) | ||
{{ | {{Ps | ||
|ડૉક્ટરઃ | |ડૉક્ટરઃ | ||
|આવ નરેન્દ્ર… કેમ અત્યારે? | |આવ નરેન્દ્ર… કેમ અત્યારે? | ||
Line 35: | Line 34: | ||
| તબિયત તો બરાબર છે ને? | | તબિયત તો બરાબર છે ને? | ||
}} | }} | ||
|નરેન્દ્રઃ | |નરેન્દ્રઃ | ||
|તબિયત તો બરાબર છે, પણ… | |તબિયત તો બરાબર છે, પણ… | ||
}} | }} | ||
{{PS | {{PS | ||
ડૉક્ટરઃ તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ… | |ડૉક્ટરઃ | ||
|તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ… | |||
}} | |||
(નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.) | (નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.) | ||
ડૉક્ટરઃ હં, બોલ… કેમ આવવું પડ્યું? | {{PS | ||
નરેન્દ્રઃ (મૂંઝાતાં) સાલો એક પ્રોબ્લેમ થયો છે! | |ડૉક્ટરઃ | ||
ડૉક્ટરઃ શો પ્રોબ્લેમ છે? | |હં, બોલ… કેમ આવવું પડ્યું? | ||
નરેન્દ્રઃ (પીઠથી નીચે હાથ ફેરવતાં) અહીં– | }} | ||
{{PS | |||
ડૉક્ટરઃ હરસ-મસા થયા છે? | |નરેન્દ્રઃ | ||
નરેન્દ્રઃ ના…ના… એવું નથી. એથી જરા ઉપર ગાંઠ થઈ છે, અહીં… આ તરફ… | |(મૂંઝાતાં) સાલો એક પ્રોબ્લેમ થયો છે! | ||
}} | |||
{{PS | |||
|ડૉક્ટરઃ | |||
|શો પ્રોબ્લેમ છે? | |||
}} | |||
{{PS | |||
|નરેન્દ્રઃ | |||
|(પીઠથી નીચે હાથ ફેરવતાં) અહીં– | |||
}} | |||
{{PS | |||
| | |||
| નીચે ગાંઠ જેવું લાગે છે… | |||
}} | |||
{{PS | |||
|ડૉક્ટરઃ | |||
|હરસ-મસા થયા છે? | |||
}} | |||
{{PS | |||
|નરેન્દ્રઃ | |||
|ના…ના… એવું નથી. એથી જરા ઉપર ગાંઠ થઈ છે, અહીં… આ તરફ… | |||
}} | |||
(ટેબલ પર સુવાડી, ડૉક્ટર તપાસે–) | (ટેબલ પર સુવાડી, ડૉક્ટર તપાસે–) | ||
ડૉક્ટરઃ (દબાવતાં) અહીં દુખે છે? આ…? | {{PS | ||
|ડૉક્ટરઃ | |||
|(દબાવતાં) અહીં દુખે છે? આ…? | |||
}} | |||
{{PS | |||
નરેન્દ્રઃ ના…ના… મને જરાય દુખતું નથી. એટલે તો પ્રોબ્લેમ છે! | નરેન્દ્રઃ ના…ના… મને જરાય દુખતું નથી. એટલે તો પ્રોબ્લેમ છે! | ||
ડૉક્ટરઃ કોઈ પ્રોબ્લેમ નથી. હું એક ઑઇન્ટમેન્ટ લખી આપું છું. અઠવાડિયું લગાવી જો. ફેર નહિ પડે, તો કોઈ સર્જન પાસે ઑપરેટ કરાવી નાખીશું. | ડૉક્ટરઃ કોઈ પ્રોબ્લેમ નથી. હું એક ઑઇન્ટમેન્ટ લખી આપું છું. અઠવાડિયું લગાવી જો. ફેર નહિ પડે, તો કોઈ સર્જન પાસે ઑપરેટ કરાવી નાખીશું. |
edits