ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 219: Line 219:
(બંને જણા ચણા ખાતા જાય છે.)
(બંને જણા ચણા ખાતા જાય છે.)
{{Ps
{{Ps
બામજીઃ તારાં લગ્ન થઈ ગયાં?
|બામજીઃ  
અસ્તિઃ હા, અને તારાં?
|તારાં લગ્ન થઈ ગયાં?
બામજીઃ ના, મારે બાકી છે. પણ એક્કેય ચીજ શુદ્ધ ક્યાં મળે છે હવે?
}}
અસ્તિઃ ઈંડાં સિવાય દરેક ચીજમાં ભેળસેળ થાય છે. આ વેપારીઓને તો ગોળીએ દેવા જોઈએ.
{{Ps
બામજીઃ ઈંડાંમાંય ભેળસેળ ચાલે છે. મરઘીના બદલે કાચબાનાં ઈંડાં પધરાવી દેવાય છે.
|અસ્તિઃ  
|હા, અને તારાં?
}}
{{Ps
|બામજીઃ  
|ના, મારે બાકી છે. પણ એક્કેય ચીજ શુદ્ધ ક્યાં મળે છે હવે?
}}
{{Ps
|અસ્તિઃ  
|ઈંડાં સિવાય દરેક ચીજમાં ભેળસેળ થાય છે. આ વેપારીઓને તો ગોળીએ દેવા જોઈએ.
}}
{{Ps
|બામજીઃ  
|ઈંડાંમાંય ભેળસેળ ચાલે છે. મરઘીના બદલે કાચબાનાં ઈંડાં પધરાવી દેવાય છે.
}}
{{Ps
અસ્તિઃ જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય?
અસ્તિઃ જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય?
બામજીઃ (ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે.
બામજીઃ (ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે.
26,604

edits