ગુજરાતી એકાંકીસંપદા/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 32: Line 32:
અભિનયક્ષમ એકાંકીઓ એકસાથે મળી રહે, એ આ સંપાદન પાછળનો મુખ્ય હેતુ રહ્યો છે. ભજવાતાં એકાંકીઓ મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય તો પણ આપણને આપણી એકાંકી–સંપદાનો સાચો ખ્યાલ આવે. નૌશિલ મહેતા અને સૌમ્ય જોશીની ગેરહાજરી અહીં ખૂંચે પણ ‘લીલા’ (નૌશિલ મહેતા) અને ‘ધારો કે તમે મનજી છો’ (સૌમ્ય જોશી) – બંને મારાં ખૂબ ગમતાં એકાંકીઓ લેખકની અસંમતિને કારણે અહીં નથી, એનો રંજ પણ છે. છતાં ગુજરાતી એકાંકીની એક વિકાસરેખા પણ મળી રહે, એનો ખ્યાલ પણ આ સંપાદન પાછળ રાખ્યો છે.

એકત્ર ફાઉન્ડેશનના અતુલ રાવલે આ સંપાદનની જવાબદારી મને સોંપી એનો આનંદ વ્યક્ત કરું છું. એમણે આપેલી સમયમર્યાદા કરતાં ઘણો વધારે સમય મેં લીધો છે, છતાં શક્ય છે કે મહત્ત્વનાં એકાંકીઓનો અહીં સમાવેશ ન થયો હોય! છતાં એકાંકી ભજવવા માગતાં રંગકર્મીઓને અહીંથી ભજવણીક્ષમ ઘણાં એકાંકીઓ મળી રહેશે તો આ મહેનત લેખે લાગશે.

{{Poem2Close}}
(નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે જે-તે નાટ્યલેખકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી છે. સંપાદક કે એકત્ર ફાઉન્ડેશન ભજવણી સંબંધે સંકળાયેલાં નથી.)
(નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે જે-તે નાટ્યલેખકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી છે. સંપાદક કે એકત્ર ફાઉન્ડેશન ભજવણી સંબંધે સંકળાયેલાં નથી.)<br>
{{Poem2Close}}<br>
<center>*</center>
<center>*</center>