ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 520: Line 520:
|નીલુભાઈ, નક્કી કરી આવ્યા ને? કેટલે વાગે?
|નીલુભાઈ, નક્કી કરી આવ્યા ને? કેટલે વાગે?
}}
}}
{{ps
નીલકંઠરાયઃ આઠ અનુકૂળ આવશે. જરા વહેલા જમી લેજો. નહિતર મોડા પડશો.
|નીલકંઠરાયઃ
જયપ્રસાદઃ આજે જમવું છે જ કોને? અહીંથી પાછા ફરતાં ભૂખ જેવું જણાશે તો વળી જોઈ લેવાશે.
|આઠ અનુકૂળ આવશે. જરા વહેલા જમી લેજો. નહિતર મોડા પડશો.
(આશ્ચર્યભર્યો અતુલ જયપ્રસાદ સામે જોઈ જ રહે છે.)
}}
(જતાં જતાં) ઠીક ત્યારે. જાઉં છું. વળી રાતે મળીશું જ ને?
{{ps
|જયપ્રસાદઃ
|આજે જમવું છે જ કોને? અહીંથી પાછા ફરતાં ભૂખ જેવું જણાશે તો વળી જોઈ લેવાશે.
}}
(આશ્ચર્યભર્યો અતુલ જયપ્રસાદ સામે જોઈ જ રહે છે.)  
(જતાં જતાં) ઠીક ત્યારે. જાઉં છું. વળી રાતે મળીશું જ ને?
(જયપ્રસાદ જાય છે.)
(જયપ્રસાદ જાય છે.)
નીલકંઠરાયઃ જોયું, દાક્તરસાહેબ? આમ ઘણાંના ઘરના ચૂલા આજની રાતે ટાઢા રહેવાના!
{{ps
ચન્દનઃ (એક આંખ મીંચી) જાણે શીતળા સાતમ!
|નીલકંઠરાયઃ
|જોયું, દાક્તરસાહેબ? આમ ઘણાંના ઘરના ચૂલા આજની રાતે ટાઢા રહેવાના!
}}
{{ps
|ચન્દનઃ
|(એક આંખ મીંચી) જાણે શીતળા સાતમ!
}}
(નીલકંઠરાય અને ચન્દન હસે છે. અતુલ ગંભીર છે.)
(નીલકંઠરાય અને ચન્દન હસે છે. અતુલ ગંભીર છે.)
અતુલઃ હું જઈશ.
{{ps
નીલકંઠરાયઃ પણ આઠે અચૂક આવજો.
|અતુલઃ
અતુલઃ બનશે તો આવીશ.
|હું જઈશ.
ચન્દનઃ અરે! અમારા સમ, ન આવો તો.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|પણ આઠે અચૂક આવજો.
}}
{{ps
|અતુલઃ
|બનશે તો આવીશ.
}}
{{ps
|ચન્દનઃ
|અરે! અમારા સમ, ન આવો તો.
}}
(સાંભળ્યા છતાં આનો ઉત્તર વાળ્યા વિના અતુલ ચાલ્યો જાય છે. નીલકંઠરાય બારણા તરફ જોયા કરે છે.)
(સાંભળ્યા છતાં આનો ઉત્તર વાળ્યા વિના અતુલ ચાલ્યો જાય છે. નીલકંઠરાય બારણા તરફ જોયા કરે છે.)
પણ નીલુભાઈ, આખરે દાક્તરસાહેબને હું સમજાવી શક્યો. ચીમનલાલ પણ એક કલાકાર છે એમ મેં જ્યારે દાખલા સહિત પુરવાર કર્યું…
{{ps
નીલકંઠરાયઃ પણ કઈ રીતે?
|
ચન્દનઃ અભિનયથી. પાંચ પાંચ વાર ફરી. ‘વન્સમોર’ થયેલા પેલા ગાયનની લીટી –
|પણ નીલુભાઈ, આખરે દાક્તરસાહેબને હું સમજાવી શક્યો. ચીમનલાલ પણ એક કલાકાર છે એમ મેં જ્યારે દાખલા સહિત પુરવાર કર્યું…
(અભિનયથી) ‘જરા ધીરાં મારો પ્રેમબાણ…’
}}
નીલકંઠરાયઃ (જાણે ચન્દનને સંબોધતા) ‘મારા વહાલા ચતુરસુજાણ…’
{{ps
ચન્દનઃ બસ. એક તો આ લીટીઓ, અને બીજો મારો અભિનયઃ દાક્તરસાહેબ પળવારમાં પાણી થઈ ગયા! જો જો; રાતે એ જરૂર આવવાના.
|નીલકંઠરાયઃ
નીલકંઠરાયઃ (સંશયથી) જરૂર?
|પણ કઈ રીતે?
ચન્દનઃ (ખાતરીથી) આવશે તો ખરા, પણ ચીમના જોડે ભાયબંધીયે બાંધશે.  
}}
{{ps
|ચન્દનઃ
|અભિનયથી. પાંચ પાંચ વાર ફરી. ‘વન્સમોર’ થયેલા પેલા ગાયનની લીટી –
}}
{{ps
|
|(અભિનયથી) ‘જરા ધીરાં મારો પ્રેમબાણ…’
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(જાણે ચન્દનને સંબોધતા) ‘મારા વહાલા ચતુરસુજાણ…’
}}
{{ps
|ચન્દનઃ
|બસ. એક તો આ લીટીઓ, અને બીજો મારો અભિનયઃ દાક્તરસાહેબ પળવારમાં પાણી થઈ ગયા! જો જો; રાતે એ જરૂર આવવાના.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(સંશયથી) જરૂર?
}}
{{ps
|ચન્દનઃ
|(ખાતરીથી) આવશે તો ખરા, પણ ચીમના જોડે ભાયબંધીયે બાંધશે.  
}}
(નીલકંઠરાય ચન્દનને તાળી દે છે.)
(નીલકંઠરાય ચન્દનને તાળી દે છે.)
નીલકંઠરાયઃ પણ ચન્દુ, તારી ભાભીએ એક વાત કહી એ તો પહેલી કરવી જોઈએ.
{{ps
ચન્દનઃ શી?
|નીલકંઠરાયઃ
|પણ ચન્દુ, તારી ભાભીએ એક વાત કહી એ તો પહેલી કરવી જોઈએ.
}}
{{ps
|ચન્દનઃ
|શી?
}}
નીલકંઠરાયઃ શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે.  
નીલકંઠરાયઃ શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે.  
ચન્દનઃ કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને?
ચન્દનઃ કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને?
18,450

edits