18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 597: | Line 597: | ||
|ચન્દનઃ | |ચન્દનઃ | ||
|શી? | |શી? | ||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને? | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|વળી એકની એક છોકરી છે. દોઢિયાં પણ ખરાં. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|એટલે ઉમાભાઈને તો સોનામાં સુગંધ ભળશે. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|પણ એ તરત પતાવી દેવું જોઈએ. કૉલેજ ઊઘડે એ પહેલાં. ત્યાંની છોકરીઓનું કાંઈ કહેવાય નહિ. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|સો ટકા સાચું. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|ઉમાભાઈના પૈસાથી એ અંજાય અને એમની ખાટીમીઠી વાતચીતથી ઉમાભાઈ અંજાય તો? | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|તો તો ઉપાધિ ઊભી થાય. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|આપણે થવા દઈએ તો ને? એટલે જ શિવશંકરભાઈને હાલ ને હાલ હાલ લખી નાખીએ. એમનો જીવ પણ હેઠે બેસે. | |||
}} | |||
(વલ્લભરામ દાખલ થાય છે. નીલકંઠરાયને પ્રણામ કરી બેસે છે.) | |||
{{ps | |||
| | |||
|આવો, માસ્તર, ઉમાભાઈ પાસ થયા એ જાણ્યું ને? | |||
}} | |||
{{ps | |||
|વલ્લભરામઃ | |||
|હમણાં જ મને જયપ્રસાદભાઈએ ખબર આપ્યા. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|એનો યશ તમને ઘટે છે. | |||
}} | |||
{{ps | |||
|વલ્લભરામઃ | |||
|ખરું પૂછો તો એ ઉમાભાઈની મહેનતનું ફળ છે. પરીક્ષાનું આખું અઠવાડિયું એ રાતના બાર બાર વગાડતા! | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|તોય તમારું શિક્ષણ… | |||
}} | }} | ||
નીલકંઠરાયઃ ચન્દુ, ઘરમાં કહે કે રૂપિયા લાવે. સોનો એક કકડતો કકડો માસ્તરને આપી દે. | નીલકંઠરાયઃ ચન્દુ, ઘરમાં કહે કે રૂપિયા લાવે. સોનો એક કકડતો કકડો માસ્તરને આપી દે. | ||
ચન્દનઃ (મનમાં મૂંઝાતો) સો? કે દસ? | ચન્દનઃ (મનમાં મૂંઝાતો) સો? કે દસ? |
edits