ગુજરાતી એકાંકીસંપદા/સીમાંતે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 155: Line 155:
}}
}}
{{Ps
{{Ps
યાકુબઃ ન કુછ ભી જુબાં સે કામ લિયા.
|યાકુબઃ  
સમરથઃ શાં..તિ…શાં..તિ…શાં…તિ…
|ન કુછ ભી જુબાં સે કામ લિયા.
યાકુબઃ દુશ્મનો સામે જુઓ નહિ… બોલો નહિ.
}}
સમરથઃ બુરા મત કહો – બુરા મત સુનો – બુરા મત દેખો.
{{Ps
યાકુબઃ (ફ્લૅગ સામે) મૈં પાકિસ્તાન કા બાશીન્દા, કસમ ખાકે કહેતા હું કિ મૈં મેરે મુલ્ક કી ઈજ્જત કે લિયે ખાક મેં મિલ જાઉંગા.
|સમરથઃ  
સમરથઃ હું ભારતમાતાની સોગંદ ખાઈને કહું છું કે જે કોઈ કમબખ્ત મારા દેશની સામે આંખ પણ ઉઠાવશે એની આંખોને તો શું એના આખા શરીરને રાખ કરી નાખીશ.
|શાં..તિ…શાં..તિ…શાં…તિ…
યાકુબઃ પાકિસ્તાન પાઈંદાબાદ.
}}
સમરથઃ હિન્દુસ્તાન ઝિંદાબાદ.
{{Ps
|યાકુબઃ  
|દુશ્મનો સામે જુઓ નહિ… બોલો નહિ.
}}
{{Ps
|સમરથઃ  
|બુરા મત કહો – બુરા મત સુનો – બુરા મત દેખો.
}}
{{Ps
|યાકુબઃ  
|(ફ્લૅગ સામે) મૈં પાકિસ્તાન કા બાશીન્દા, કસમ ખાકે કહેતા હું કિ મૈં મેરે મુલ્ક કી ઈજ્જત કે લિયે ખાક મેં મિલ જાઉંગા.
}}
{{Ps
|સમરથઃ  
|હું ભારતમાતાની સોગંદ ખાઈને કહું છું કે જે કોઈ કમબખ્ત મારા દેશની સામે આંખ પણ ઉઠાવશે એની આંખોને તો શું એના આખા શરીરને રાખ કરી નાખીશ.
}}
{{Ps
|યાકુબઃ  
|પાકિસ્તાન પાઈંદાબાદ.
}}
{{Ps
|સમરથઃ  
|હિન્દુસ્તાન ઝિંદાબાદ.
}}
(બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.)
(બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.)
{{Ps
(અંધારું – ફરી પ્રભાત)
(અંધારું – ફરી પ્રભાત)
}}
(ફરી એક રાઉન્ડ)
(ફરી એક રાઉન્ડ)
યાકુબઃ સાલા કુત્તા કાફર.
{{Ps
સમરથઃ એય કોને કહે છે! કાફર!
|યાકુબઃ  
યાકુબઃ તારી સાથે વાત કોણ કરે છે. હું તો આ ઝાડ સાથે વાત કરું છું.
|સાલા કુત્તા કાફર.
સમરથઃ સાલા બેવકૂફ, બબ્બે વખત હાંકી કાઢ્યા છતાંય ભસ ભસ કરે છે.
}}
યાકુબઃ એય કોને કહે છે તું?
{{Ps
સમરથઃ તારી સાથે કોણ વાત કરે છે – હું તો પેલા કૂતરાને કહું છું.
|સમરથઃ  
યાકુબઃ અહીં કૂતરો વળી ક્યાં આવ્યો? માણસ આવી શકે એમ નથી ત્યાં વળી કુત્તો ક્યાંથી આવવાનો?
|એય કોને કહે છે! કાફર!
સમરથઃ માણસ ના આવે ત્યાં કુત્તા જ આવે.
}}
યાકુબઃ હા રે અચ્છા બુરાની પહેચાન કુત્તાને હોય છે.
{{Ps
સમરથઃ ખબરદાર જો મને કુત્તો કહ્યો છે તો.
|યાકુબઃ  
યાકુબઃ તને કુત્તો કોણ કહે – તને તો હું માણસ કહું છું – સાલો માણસ.
|તારી સાથે વાત કોણ કરે છે. હું તો આ ઝાડ સાથે વાત કરું છું.
}}
{{Ps
|સમરથઃ  
|સાલા બેવકૂફ, બબ્બે વખત હાંકી કાઢ્યા છતાંય ભસ ભસ કરે છે.
}}
{{Ps
|યાકુબઃ  
|એય કોને કહે છે તું?
}}
{{Ps
|સમરથઃ  
|તારી સાથે કોણ વાત કરે છે – હું તો પેલા કૂતરાને કહું છું.
}}
{{Ps
|યાકુબઃ  
|અહીં કૂતરો વળી ક્યાં આવ્યો? માણસ આવી શકે એમ નથી ત્યાં વળી કુત્તો ક્યાંથી આવવાનો?
}}
{{Ps
|સમરથઃ  
|માણસ ના આવે ત્યાં કુત્તા જ આવે.
}}
{{Ps
|યાકુબઃ  
|હા રે અચ્છા બુરાની પહેચાન કુત્તાને હોય છે.
}}
{{Ps
|સમરથઃ  
|ખબરદાર જો મને કુત્તો કહ્યો છે તો.
}}
{{Ps
|યાકુબઃ  
|તને કુત્તો કોણ કહે – તને તો હું માણસ કહું છું – સાલો માણસ.
}}
{{Ps
સમરથઃ સારો માણસ – સારો માણસ તો હું છું જ.
સમરથઃ સારો માણસ – સારો માણસ તો હું છું જ.
યાકુબઃ તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે?
યાકુબઃ તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે?
26,604

edits