26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
(પાકિસ્તાન અને હિન્દુસ્તાનના સરહદ વિસ્તારમાં કાશ્મીર તરફ આવેલી એક ચોકી, તકતા ઉપર એક ભાગમાં ત્રિરંગો છે અને બીજા ભાગમાં ચાંદ-તારા છે. વચ્ચે કાંટાની વાડ છે, એમ કલ્પી લેવાનું છે. આ ચોકીનું લશ્કરી મહત્ત્વ બિલકુલ નથી, એ દુર્ગમ છે, અહીં સહેલાઈથી આવી શકાતું નથી, એટલે મહિનામાં એકાદવાર હેલિકૉપ્ટર આવીને બન્ને પક્ષના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડે છે. ભારતીય સૈનિકનું નામ સમરથસિંહ છે અને પાકિસ્તાની સૈનિકનું નામ યાકુબખાન છે. આજુબાજુ વનરાજી છે. બન્ને જણા પોતપોતાના ગણવેશમાં, પોતપોતાના વિસ્તારમાં ઊભા છે અને પોતપોતાના ઑફિસરનો હુકમ સાંભળી રહ્યા છે.) | (પાકિસ્તાન અને હિન્દુસ્તાનના સરહદ વિસ્તારમાં કાશ્મીર તરફ આવેલી એક ચોકી, તકતા ઉપર એક ભાગમાં ત્રિરંગો છે અને બીજા ભાગમાં ચાંદ-તારા છે. વચ્ચે કાંટાની વાડ છે, એમ કલ્પી લેવાનું છે. આ ચોકીનું લશ્કરી મહત્ત્વ બિલકુલ નથી, એ દુર્ગમ છે, અહીં સહેલાઈથી આવી શકાતું નથી, એટલે મહિનામાં એકાદવાર હેલિકૉપ્ટર આવીને બન્ને પક્ષના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડે છે. ભારતીય સૈનિકનું નામ સમરથસિંહ છે અને પાકિસ્તાની સૈનિકનું નામ યાકુબખાન છે. આજુબાજુ વનરાજી છે. બન્ને જણા પોતપોતાના ગણવેશમાં, પોતપોતાના વિસ્તારમાં ઊભા છે અને પોતપોતાના ઑફિસરનો હુકમ સાંભળી રહ્યા છે.) | ||
{{Ps | {{Ps | ||
|અવાજ-૧: | |અવાજ-૧: | ||
Line 67: | Line 65: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
અવાજ-૧: મહિનામાં એક વાર હેલિકૉપ્ટર દ્વારા ખાધાખોરાકી, દવા, ટપાલ તમને પહોંચાડવામાં આવશે. | |અવાજ-૧: | ||
અવાજ-૨: હકૂમતનું બીજું એલાન ન થાય ત્યાં સુધી તમારે તમારા દુશ્મનનું મોઢું જોયા કરવાનું છે. દિન-રાત સુબહ-શામ. | |મહિનામાં એક વાર હેલિકૉપ્ટર દ્વારા ખાધાખોરાકી, દવા, ટપાલ તમને પહોંચાડવામાં આવશે. | ||
અવાજ-૧: હિન્દુસ્તાન ઝિંદાબાદ. | }} | ||
અવાજ-૨: પાકિસ્તાન પાંઈડાબાદ. | {{Ps | ||
|અવાજ-૨: | |||
|હકૂમતનું બીજું એલાન ન થાય ત્યાં સુધી તમારે તમારા દુશ્મનનું મોઢું જોયા કરવાનું છે. દિન-રાત સુબહ-શામ. | |||
}} | |||
{{Ps | |||
|અવાજ-૧: | |||
|હિન્દુસ્તાન ઝિંદાબાદ. | |||
}} | |||
{{Ps | |||
|અવાજ-૨: | |||
|પાકિસ્તાન પાંઈડાબાદ. | |||
}} | |||
(અવાજ બંધ થાય છે. પછી ધીમે ધીમે પ્રભાત થાય.) | (અવાજ બંધ થાય છે. પછી ધીમે ધીમે પ્રભાત થાય.) | ||
સમરથઃ (ધ્વજને સલામ કરતાં) હિન્દુસ્તાન ઝિંદાબાદ. | {{Ps | ||
યાકુબઃ (એના ધ્વજને સલામ) પાકિસ્તાન પાંઈડાબાદ. | |સમરથઃ | ||
|(ધ્વજને સલામ કરતાં) હિન્દુસ્તાન ઝિંદાબાદ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|(એના ધ્વજને સલામ) પાકિસ્તાન પાંઈડાબાદ. | |||
}} | |||
(બન્ને એકમેક સામે ધિક્કારથી અને અવિશ્વાસથી જુએ, સ્ટેનગનથી રાઉન્ડ મારતાં એકમેકની સામે આવે. શેરીમાં બે કૂતરાં એકબીજાને જોઈને ઘૂરકે તેમ એકમેકની સામે ઘૂરકે – પાછો રાઉન્ડ) | (બન્ને એકમેક સામે ધિક્કારથી અને અવિશ્વાસથી જુએ, સ્ટેનગનથી રાઉન્ડ મારતાં એકમેકની સામે આવે. શેરીમાં બે કૂતરાં એકબીજાને જોઈને ઘૂરકે તેમ એકમેકની સામે ઘૂરકે – પાછો રાઉન્ડ) | ||
{{Ps | |||
}} | |||
(યાકુબ પોતાના હેવર સેટમાંથી રેડિયો કાઢે) | (યાકુબ પોતાના હેવર સેટમાંથી રેડિયો કાઢે) | ||
રેડિયોઃ યહ રેડિયો પાકિસ્તાન હૈ. આજ રાવલપિંડી મેં સંદર ઝિયાને અપની તકરીર મેં ફરમાયા હે કિ પાકિસ્તાન અમન પસંદ મુલ્ક હૈ ઔર વહ અપને પડોશી મુલ્કોં કે સામે દોસ્તી કી બુનિયાદ ગહરી કરના ચાહતા હૈ. | {{Ps | ||
|રેડિયોઃ | |||
|યહ રેડિયો પાકિસ્તાન હૈ. આજ રાવલપિંડી મેં સંદર ઝિયાને અપની તકરીર મેં ફરમાયા હે કિ પાકિસ્તાન અમન પસંદ મુલ્ક હૈ ઔર વહ અપને પડોશી મુલ્કોં કે સામે દોસ્તી કી બુનિયાદ ગહરી કરના ચાહતા હૈ. | |||
}} | |||
(સમરથ પણ પોતાની હેવર સેટમાંથી રેડિયો કાઢે) | (સમરથ પણ પોતાની હેવર સેટમાંથી રેડિયો કાઢે) | ||
રેડિયોઃ યહ ઓલ ઇન્ડિયા રેડિયો હૈ. આજ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને પાર્લમેન્ટ મેં ઘોષણા કી કિ ભારત હંમેશા શાંતિચાહક રહા હૈ, ઓર હમેં દેખના હૈ કિ વિશ્વ મેં શાંતિ બની રહે. | {{Ps | ||
|રેડિયોઃ | |||
|યહ ઓલ ઇન્ડિયા રેડિયો હૈ. આજ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને પાર્લમેન્ટ મેં ઘોષણા કી કિ ભારત હંમેશા શાંતિચાહક રહા હૈ, ઓર હમેં દેખના હૈ કિ વિશ્વ મેં શાંતિ બની રહે. | |||
}} | |||
(યાકુબ પોતાનું વોલ્યૂમ વધારે) | (યાકુબ પોતાનું વોલ્યૂમ વધારે) | ||
{{Ps | |||
(સમરથ પોતાનું વોલ્યૂમ વધારે) | (સમરથ પોતાનું વોલ્યૂમ વધારે) | ||
}} | |||
(આખરે એટલો ઘોંઘાટ થાય કે બન્ને કાંઈ જ સાંભળી ન શકે.) | (આખરે એટલો ઘોંઘાટ થાય કે બન્ને કાંઈ જ સાંભળી ન શકે.) | ||
{{Ps | |||
(બન્ને ચિડાઈ પોતપોતાના રેડિયો લઈ ચાલ્યા જાય.) | (બન્ને ચિડાઈ પોતપોતાના રેડિયો લઈ ચાલ્યા જાય.) | ||
યાકુબઃ (ચાનો મગ લઈને આવે) વાહ! આવી ઠંડીમાં ચાય ઘૂંટડેઘૂંટડે તાજગી બક્ષે. | {{Ps | ||
સમરથઃ સવારના પહોરમાં કૉફીના એક ઘૂંટ સાથે બદનમાં લહેરકી આવી જાય. | |યાકુબઃ | ||
યાકુબઃ ઇમ્પોર્ટેંડ ચાહ એટલે ઇન્પોર્ટેડ ચાહ. | |(ચાનો મગ લઈને આવે) વાહ! આવી ઠંડીમાં ચાય ઘૂંટડેઘૂંટડે તાજગી બક્ષે. | ||
સમરથઃ નીલગીરીની કૉફી તો સાલા અમેરિકનો પણ ઇમ્પોર્ટ કરે છે. | }} | ||
યાકુબઃ હં, હવે જરા રિયાઝ કરી લઉં. | {{Ps | ||
|સમરથઃ | |||
|સવારના પહોરમાં કૉફીના એક ઘૂંટ સાથે બદનમાં લહેરકી આવી જાય. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ઇમ્પોર્ટેંડ ચાહ એટલે ઇન્પોર્ટેડ ચાહ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|નીલગીરીની કૉફી તો સાલા અમેરિકનો પણ ઇમ્પોર્ટ કરે છે. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|હં, હવે જરા રિયાઝ કરી લઉં. | |||
}} | |||
(આલાપ લઈ કવ્વાલી શરૂ કરે છે.) | (આલાપ લઈ કવ્વાલી શરૂ કરે છે.) | ||
{{Ps | |||
સમરથઃ હરિ ઓમ શાંતિ, શાંતિ શાંતિ. | | | ||
યાકુબઃ આંહેં ન ભરી. | | “આંહેં ન ભરે, શીકવે ના કિયે
ના, કુછ ભી જબાં સે કામ લિયે” | ||
સમરથઃ શાંતિ. | }} | ||
યાકુબઃ શીકવે ના કિયે. | {{Ps | ||
સમરથઃ (ચિલ્લાઇને) શાંતિ. | |સમરથઃ | ||
|હરિ ઓમ શાંતિ, શાંતિ શાંતિ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|આંહેં ન ભરી. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|શાંતિ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|શીકવે ના કિયે. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|(ચિલ્લાઇને) શાંતિ. | |||
}} | |||
{{Ps | |||
યાકુબઃ ન કુછ ભી જુબાં સે કામ લિયા. | યાકુબઃ ન કુછ ભી જુબાં સે કામ લિયા. | ||
સમરથઃ શાં..તિ…શાં..તિ…શાં…તિ… | સમરથઃ શાં..તિ…શાં..તિ…શાં…તિ… |
edits