ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 608: Line 608:
|હંસા, ચાલ, જા. હઠ ન કર.
|હંસા, ચાલ, જા. હઠ ન કર.
}}  
}}  
(હંસા ઊભી થાય છે ને નરેશ તરફ નજર કરી જાય છે.)
(હંસા ઊભી થાય છે ને નરેશ તરફ નજર કરી જાય છે.)
કેટલી જંજાળ છે? માણસની જિંદગીમાં બે ઘડીનું પણ ચેન નથી.
{{ps
ધીમન્તઃ એમ?
|
નરેશઃ ત્યારે શું? કેટલા ઉમળકાથી હું અહીં આવ્યો, ત્યારે એની એ રકઝક.
|કેટલી જંજાળ છે? માણસની જિંદગીમાં બે ઘડીનું પણ ચેન નથી.
ધીમન્તઃ તને પણ ઉમળકો થાય છે ખરો?
}}
નરેશઃ એટલે?
{{ps
ધીમન્તઃ કેમ, તું જ હમણાં કહેતો હતો ને કે, “લાગણી વળી શાની?”
|ધીમન્તઃ
નરેશઃ તું તો મૂરખ છે.
|એમ?
ધીમન્તઃ એમ?
}}
નરેશઃ ત્યારે શું! હું તો કહેતો હતો કે એવી ખોટી લાગણી ન રાખવી જોઈએ.  
{{ps
ધીમન્તઃ પોતાની તે ખરી ને પારકાની તે ખોટી?
|નરેશઃ
નરેશઃ ઊંહ. તું આટલું કેમ સમજતો નથી? એ એવી હઠ કરે એ સારી લાગણી? એણે સમજવું જોઈએ કે અણછૂટકે જ હું નહિ આવી શક્યો હોઉં. પછી શા માટે એવું કરવું જોઈએ? એમ ને એમ એણે શરીર ખોયું. પેલી છબી જોઈ?
|ત્યારે શું? કેટલા ઉમળકાથી હું અહીં આવ્યો, ત્યારે એની એ રકઝક.
}}
{{ps
|ધીમન્તઃ
|તને પણ ઉમળકો થાય છે ખરો?
}}
{{ps
|નરેશઃ
|એટલે?
}}
{{ps
|ધીમન્તઃ
|કેમ, તું જ હમણાં કહેતો હતો ને કે, “લાગણી વળી શાની?”
}}
{{ps
|નરેશઃ
|તું તો મૂરખ છે.
}}
{{ps
|ધીમન્તઃ
|એમ?
}}
{{ps
|નરેશઃ
|ત્યારે શું! હું તો કહેતો હતો કે એવી ખોટી લાગણી ન રાખવી જોઈએ.  
}}
{{ps
|ધીમન્તઃ
|પોતાની તે ખરી ને પારકાની તે ખોટી?
}}
{{ps
|નરેશઃ
| ઊંહ. તું આટલું કેમ સમજતો નથી? એ એવી હઠ કરે એ સારી લાગણી? એણે સમજવું જોઈએ કે અણછૂટકે જ હું નહિ આવી શક્યો હોઉં. પછી શા માટે એવું કરવું જોઈએ? એમ ને એમ એણે શરીર ખોયું. પેલી છબી જોઈ?
}}
(એક છબી બતાવી)
(એક છબી બતાવી)
પાંચ વર્ષ પર એ કેટલી સશક્ત હતી!
{{ps
ધીમન્તઃ ને સુંદર.
|
નરેશઃ ને આજે…
|પાંચ વર્ષ પર એ કેટલી સશક્ત હતી!
}}
{{ps
|ધીમન્તઃ
|ને સુંદર.
}}
{{ps
|નરેશઃ
|ને આજે…
}}
(હંસા પ્રવેશ કરે છે.)
(હંસા પ્રવેશ કરે છે.)
ધીમન્તઃ બસ? આટલી ઉતાવળ?
{{ps
હંસાઃ ના, ઉતાવળ શાની?
|ધીમન્તઃ
નરેશઃ ચાલ, હંસા, બોલ આજ શું કરીએ?
|બસ? આટલી ઉતાવળ?
હંસાઃ કરીએ શું વળી? કાંઈ નહિ.
}}
નરેશઃ ના, એમ નહિ. તું કહે તો ફરવા જઈએ, ને નહિ તો નાટકમાં જઈએ. કેમ ધીમન્ત નાટકમાં જઈશું? ‘રૂપેરી કિરણ’ સરસ છે. હા, હા, નાટકમાં જઈશું. તું પણ આવજે.
{{ps
|હંસાઃ
|ના, ઉતાવળ શાની?
}}
{{ps
|નરેશઃ
|ચાલ, હંસા, બોલ આજ શું કરીએ?
}}
{{ps
|હંસાઃ
|કરીએ શું વળી? કાંઈ નહિ.
}}
{{ps
|નરેશઃ
|ના, એમ નહિ. તું કહે તો ફરવા જઈએ, ને નહિ તો નાટકમાં જઈએ. કેમ ધીમન્ત નાટકમાં જઈશું? ‘રૂપેરી કિરણ’ સરસ છે. હા, હા, નાટકમાં જઈશું. તું પણ આવજે.
}}
(ધીમન્ત નરેશ સામે જોઈ રહે છે.)
(ધીમન્ત નરેશ સામે જોઈ રહે છે.)
કેમ જોઈ શું રહ્યો છે? આવીશ?
{{ps
ધીમન્તઃ ના, આજે તો હંસાબહેનની વરસગાંઠ છે એટલે તમે બે એકલાં જ જજો.
|
નરેશઃ અરે તેમાં શું? તું હશે તો ગમ્મત પડશે.
|કેમ જોઈ શું રહ્યો છે? આવીશ?
હંસાઃ હા, હા. ધીમન્તભાઈ, જરૂર આવજો. તમે પણ એ નાટક જોવાનું કહેતા તો હતા જ ને?
}}
ધીમન્તઃ વારુ. આવીશ. ચાલો, હવે તો હું જઈશ.
{{ps
|ધીમન્તઃ
|ના, આજે તો હંસાબહેનની વરસગાંઠ છે એટલે તમે બે એકલાં જ જજો.
}}
{{ps
|નરેશઃ
|અરે તેમાં શું? તું હશે તો ગમ્મત પડશે.
}}
{{ps
|હંસાઃ
|હા, હા. ધીમન્તભાઈ, જરૂર આવજો. તમે પણ એ નાટક જોવાનું કહેતા તો હતા જ ને?
}}
{{ps
|ધીમન્તઃ
|વારુ. આવીશ. ચાલો, હવે તો હું જઈશ.
}}
(જાય છે.)
(જાય છે.)
(પડદો પડે છે.)
(પડદો પડે છે.)
પ્રવેશ ૪
<center>પ્રવેશ ૪</center>
(સ્થળઃ નરેશનું દીવાનખાનું, નરેશ કોઈની રાહ જોતો ખંડમાં આંટા મારે છે.)
(સ્થળઃ નરેશનું દીવાનખાનું, નરેશ કોઈની રાહ જોતો ખંડમાં આંટા મારે છે.)
નરેશઃ (સ્વગત) હજી કેમ નહિ આવ્યો હોય?
{{ps
|નરેશઃ
|(સ્વગત) હજી કેમ નહિ આવ્યો હોય?
}}
(હંસાની છબી સામે અટકી જાય છે, અને નિશ્ચલ નયને તે જોઈ રહે છે. એટલામાં પાછળથી હંસા આવે છે ને થોભી જાય છે. થોડી વારે નરેશ તેને જુએ છે.)
(હંસાની છબી સામે અટકી જાય છે, અને નિશ્ચલ નયને તે જોઈ રહે છે. એટલામાં પાછળથી હંસા આવે છે ને થોભી જાય છે. થોડી વારે નરેશ તેને જુએ છે.)
(જરા ગુસ્સે થઈ) કેમ?
(જરા ગુસ્સે થઈ) કેમ?
હંસાઃ ના, કંઈ નહિ.
{{ps
નરેશઃ ત્યારે આમ પૂતળા જેમ શાની ઊભી રહી છે? કોઈને બીક લાગે.
|હંસાઃ
|ના, કંઈ નહિ.
}}
{{ps
|નરેશઃ
|ત્યારે આમ પૂતળા જેમ શાની ઊભી રહી છે? કોઈને બીક લાગે.
}}
(હંસા પાસે આવે છે ને નરેશના ખભા ઉપર હાથ મૂકે છે.)
(હંસા પાસે આવે છે ને નરેશના ખભા ઉપર હાથ મૂકે છે.)
હંસાઃ શાની બીક લાગે?
{{ps
|હંસાઃ
|શાની બીક લાગે?
}}
(નરેશ એક અર્ધ ક્ષણ હંસા તરફ જોઈ રહે છે.)
(નરેશ એક અર્ધ ક્ષણ હંસા તરફ જોઈ રહે છે.)
નરેશઃ તું આમ ઊચબૂચ આવે તે. બીજું શું?
{{ps
હંસાઃ હું તો કંઈ પૂછવા આવી છું.
|નરેશઃ
|તું આમ ઊચબૂચ આવે તે. બીજું શું?
}}
{{ps
|હંસાઃ
|હું તો કંઈ પૂછવા આવી છું.
}}
(હંસા નરેશના બેઉ હાથ લે છે.)
(હંસા નરેશના બેઉ હાથ લે છે.)
નરેશઃ શું?
{{ps
હંસાઃ ખરું કહેશો?
|નરેશઃ
|શું?
}}
{{ps
|હંસાઃ
|ખરું કહેશો?
}}
નરેશઃ એટલે? શું જૂઠું બોલું છું?
નરેશઃ એટલે? શું જૂઠું બોલું છું?
હંસાઃ ના, એમ નહિ પણ સાચ્ચેસાચ્ચું કહેવું પડશે.
હંસાઃ ના, એમ નહિ પણ સાચ્ચેસાચ્ચું કહેવું પડશે.
18,450

edits