18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 608: | Line 608: | ||
|હંસા, ચાલ, જા. હઠ ન કર. | |હંસા, ચાલ, જા. હઠ ન કર. | ||
}} | }} | ||
(હંસા ઊભી થાય છે ને નરેશ તરફ નજર કરી જાય છે.) | (હંસા ઊભી થાય છે ને નરેશ તરફ નજર કરી જાય છે.) | ||
{{ps | |||
ધીમન્તઃ એમ? | | | ||
નરેશઃ ત્યારે શું? કેટલા ઉમળકાથી હું અહીં આવ્યો, ત્યારે એની એ રકઝક. | |કેટલી જંજાળ છે? માણસની જિંદગીમાં બે ઘડીનું પણ ચેન નથી. | ||
ધીમન્તઃ તને પણ ઉમળકો થાય છે ખરો? | }} | ||
નરેશઃ એટલે? | {{ps | ||
ધીમન્તઃ કેમ, તું જ હમણાં કહેતો હતો ને કે, “લાગણી વળી શાની?” | |ધીમન્તઃ | ||
નરેશઃ તું તો મૂરખ છે. | |એમ? | ||
ધીમન્તઃ એમ? | }} | ||
નરેશઃ ત્યારે શું! હું તો કહેતો હતો કે એવી ખોટી લાગણી ન રાખવી જોઈએ. | {{ps | ||
ધીમન્તઃ પોતાની તે ખરી ને પારકાની તે ખોટી? | |નરેશઃ | ||
નરેશઃ ઊંહ. તું આટલું કેમ સમજતો નથી? એ એવી હઠ કરે એ સારી લાગણી? એણે સમજવું જોઈએ કે અણછૂટકે જ હું નહિ આવી શક્યો હોઉં. પછી શા માટે એવું કરવું જોઈએ? એમ ને એમ એણે શરીર ખોયું. પેલી છબી જોઈ? | |ત્યારે શું? કેટલા ઉમળકાથી હું અહીં આવ્યો, ત્યારે એની એ રકઝક. | ||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|તને પણ ઉમળકો થાય છે ખરો? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|એટલે? | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|કેમ, તું જ હમણાં કહેતો હતો ને કે, “લાગણી વળી શાની?” | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|તું તો મૂરખ છે. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|એમ? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|ત્યારે શું! હું તો કહેતો હતો કે એવી ખોટી લાગણી ન રાખવી જોઈએ. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|પોતાની તે ખરી ને પારકાની તે ખોટી? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
| ઊંહ. તું આટલું કેમ સમજતો નથી? એ એવી હઠ કરે એ સારી લાગણી? એણે સમજવું જોઈએ કે અણછૂટકે જ હું નહિ આવી શક્યો હોઉં. પછી શા માટે એવું કરવું જોઈએ? એમ ને એમ એણે શરીર ખોયું. પેલી છબી જોઈ? | |||
}} | |||
(એક છબી બતાવી) | (એક છબી બતાવી) | ||
{{ps | |||
ધીમન્તઃ ને સુંદર. | | | ||
નરેશઃ ને આજે… | |પાંચ વર્ષ પર એ કેટલી સશક્ત હતી! | ||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|ને સુંદર. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|ને આજે… | |||
}} | |||
(હંસા પ્રવેશ કરે છે.) | (હંસા પ્રવેશ કરે છે.) | ||
ધીમન્તઃ બસ? આટલી ઉતાવળ? | {{ps | ||
હંસાઃ ના, ઉતાવળ શાની? | |ધીમન્તઃ | ||
નરેશઃ ચાલ, હંસા, બોલ આજ શું કરીએ? | |બસ? આટલી ઉતાવળ? | ||
હંસાઃ કરીએ શું વળી? કાંઈ નહિ. | }} | ||
નરેશઃ ના, એમ નહિ. તું કહે તો ફરવા જઈએ, ને નહિ તો નાટકમાં જઈએ. કેમ ધીમન્ત નાટકમાં જઈશું? ‘રૂપેરી કિરણ’ સરસ છે. હા, હા, નાટકમાં જઈશું. તું પણ આવજે. | {{ps | ||
|હંસાઃ | |||
|ના, ઉતાવળ શાની? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|ચાલ, હંસા, બોલ આજ શું કરીએ? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|કરીએ શું વળી? કાંઈ નહિ. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|ના, એમ નહિ. તું કહે તો ફરવા જઈએ, ને નહિ તો નાટકમાં જઈએ. કેમ ધીમન્ત નાટકમાં જઈશું? ‘રૂપેરી કિરણ’ સરસ છે. હા, હા, નાટકમાં જઈશું. તું પણ આવજે. | |||
}} | |||
(ધીમન્ત નરેશ સામે જોઈ રહે છે.) | (ધીમન્ત નરેશ સામે જોઈ રહે છે.) | ||
{{ps | |||
ધીમન્તઃ ના, આજે તો હંસાબહેનની વરસગાંઠ છે એટલે તમે બે એકલાં જ જજો. | | | ||
નરેશઃ અરે તેમાં શું? તું હશે તો ગમ્મત પડશે. | |કેમ જોઈ શું રહ્યો છે? આવીશ? | ||
હંસાઃ હા, હા. ધીમન્તભાઈ, જરૂર આવજો. તમે પણ એ નાટક જોવાનું કહેતા તો હતા જ ને? | }} | ||
ધીમન્તઃ વારુ. આવીશ. ચાલો, હવે તો હું જઈશ. | {{ps | ||
|ધીમન્તઃ | |||
|ના, આજે તો હંસાબહેનની વરસગાંઠ છે એટલે તમે બે એકલાં જ જજો. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|અરે તેમાં શું? તું હશે તો ગમ્મત પડશે. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|હા, હા. ધીમન્તભાઈ, જરૂર આવજો. તમે પણ એ નાટક જોવાનું કહેતા તો હતા જ ને? | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|વારુ. આવીશ. ચાલો, હવે તો હું જઈશ. | |||
}} | |||
(જાય છે.) | (જાય છે.) | ||
(પડદો પડે છે.) | (પડદો પડે છે.) | ||
પ્રવેશ ૪ | <center>પ્રવેશ ૪</center> | ||
(સ્થળઃ નરેશનું દીવાનખાનું, નરેશ કોઈની રાહ જોતો ખંડમાં આંટા મારે છે.) | (સ્થળઃ નરેશનું દીવાનખાનું, નરેશ કોઈની રાહ જોતો ખંડમાં આંટા મારે છે.) | ||
નરેશઃ (સ્વગત) હજી કેમ નહિ આવ્યો હોય? | {{ps | ||
|નરેશઃ | |||
|(સ્વગત) હજી કેમ નહિ આવ્યો હોય? | |||
}} | |||
(હંસાની છબી સામે અટકી જાય છે, અને નિશ્ચલ નયને તે જોઈ રહે છે. એટલામાં પાછળથી હંસા આવે છે ને થોભી જાય છે. થોડી વારે નરેશ તેને જુએ છે.) | (હંસાની છબી સામે અટકી જાય છે, અને નિશ્ચલ નયને તે જોઈ રહે છે. એટલામાં પાછળથી હંસા આવે છે ને થોભી જાય છે. થોડી વારે નરેશ તેને જુએ છે.) | ||
(જરા ગુસ્સે થઈ) કેમ? | (જરા ગુસ્સે થઈ) કેમ? | ||
હંસાઃ ના, કંઈ નહિ. | {{ps | ||
નરેશઃ ત્યારે આમ પૂતળા જેમ શાની ઊભી રહી છે? કોઈને બીક લાગે. | |હંસાઃ | ||
|ના, કંઈ નહિ. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|ત્યારે આમ પૂતળા જેમ શાની ઊભી રહી છે? કોઈને બીક લાગે. | |||
}} | |||
(હંસા પાસે આવે છે ને નરેશના ખભા ઉપર હાથ મૂકે છે.) | (હંસા પાસે આવે છે ને નરેશના ખભા ઉપર હાથ મૂકે છે.) | ||
હંસાઃ શાની બીક લાગે? | {{ps | ||
|હંસાઃ | |||
|શાની બીક લાગે? | |||
}} | |||
(નરેશ એક અર્ધ ક્ષણ હંસા તરફ જોઈ રહે છે.) | (નરેશ એક અર્ધ ક્ષણ હંસા તરફ જોઈ રહે છે.) | ||
નરેશઃ તું આમ ઊચબૂચ આવે તે. બીજું શું? | {{ps | ||
હંસાઃ હું તો કંઈ પૂછવા આવી છું. | |નરેશઃ | ||
|તું આમ ઊચબૂચ આવે તે. બીજું શું? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|હું તો કંઈ પૂછવા આવી છું. | |||
}} | |||
(હંસા નરેશના બેઉ હાથ લે છે.) | (હંસા નરેશના બેઉ હાથ લે છે.) | ||
નરેશઃ શું? | {{ps | ||
હંસાઃ ખરું કહેશો? | |નરેશઃ | ||
|શું? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|ખરું કહેશો? | |||
}} | |||
નરેશઃ એટલે? શું જૂઠું બોલું છું? | નરેશઃ એટલે? શું જૂઠું બોલું છું? | ||
હંસાઃ ના, એમ નહિ પણ સાચ્ચેસાચ્ચું કહેવું પડશે. | હંસાઃ ના, એમ નહિ પણ સાચ્ચેસાચ્ચું કહેવું પડશે. |
edits