ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/ચંપો ને કેળ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 91: Line 91:
‘ભાઈ! પંડ્યના દેવ કોને વા’લા ન હોય? ધારાને એમ કે હું બીજું ઘર કરું કે નો કરું ને બીજો દીકરો થાય કે નો થાય, આ સગો દીકરો અમરો વાંહે વાશ્ય તો નાખે ને? ને પોતાના કુળદેવને પૂજે તો બાપની સદ્ગતિ થાય ને?’
‘ભાઈ! પંડ્યના દેવ કોને વા’લા ન હોય? ધારાને એમ કે હું બીજું ઘર કરું કે નો કરું ને બીજો દીકરો થાય કે નો થાય, આ સગો દીકરો અમરો વાંહે વાશ્ય તો નાખે ને? ને પોતાના કુળદેવને પૂજે તો બાપની સદ્ગતિ થાય ને?’

‘સવાર પડતાં જ પૂનમશીની સાંઢ ઉપર રખમાઈ ને એના ખોળામાં અમરો બેહીને હાલતાં થિયાં. જાવા ટાણે રખમાઈ તો ખોબે પાણીએ રોતી જાય ને ધારાને કે’તી જાય : ‘મારો આ એક ગુનો માફ કરજે ને કોક દી આ દીકરાના વાવડ પૂછતો રે’જે. સાવ માયા મેલી દઈશ મા!’
‘સવાર પડતાં જ પૂનમશીની સાંઢ ઉપર રખમાઈ ને એના ખોળામાં અમરો બેહીને હાલતાં થિયાં. જાવા ટાણે રખમાઈ તો ખોબે પાણીએ રોતી જાય ને ધારાને કે’તી જાય : ‘મારો આ એક ગુનો માફ કરજે ને કોક દિ આ દીકરાના વાવડ પૂછતો રે’જે. સાવ માયા મેલી દઈશ મા!’

થોડી વારે ગીગાભાઈએ આગળ ચલાવ્યું :
થોડી વારે ગીગાભાઈએ આગળ ચલાવ્યું :
Line 99: Line 99:
‘ધરેહાર ધારે એંટ ન મેલી ને અંતે ભરજુવાનીમાં વેરાગમાં ઊતરી ગયો.’
‘ધરેહાર ધારે એંટ ન મેલી ને અંતે ભરજુવાનીમાં વેરાગમાં ઊતરી ગયો.’

‘રખમાઈનાં પણ કરમ ફૂટેલાં તી થોડાક દીમાં જ પૂનમશી કોગળિયામાં પાછો થયો. ધણીના ગામતરા પછી સંધોય ભાર રખમાઈ ઉપર આવી પડ્યો. રખમાઈએ ભાયડાની ઘોડ્યે ભેઠ વાળીને ખાડું સાચવ્યું ને અમરાને ઉછેરીને મોટો કર્યો. મનને મારીને એણે કાચો રંડાપો ઉજાળ્યો. હજી ધારાનું વે’ણ ઈ નો’તી ભૂલી. આટલા દી તો ધારો કોક કોક વાર અમરાનું મોં જોવા ને એની સાંઈ પૂછવા સાણે ડુંગરે ડોક કાઢી જાતો, પણ વૈરાગમાં પડ્યા પછી દીકરાની માયાય એણે ઓછી કરી નાખી. પણ રખમાઈએ તો બરોબર ધારાનું વેણ પાળ્યું. એણે અમરાને રંગેચંગે પરણાવ્યો ને ધારાના ગોતરીજને પગે લગાડ્યો. પણ…’
‘રખમાઈનાં પણ કરમ ફૂટેલાં તી થોડાક દિમાં જ પૂનમશી કોગળિયામાં પાછો થયો. ધણીના ગામતરા પછી સંધોય ભાર રખમાઈ ઉપર આવી પડ્યો. રખમાઈએ ભાયડાની ઘોડ્યે ભેટ વાળીને ખાડું સાચવ્યું ને અમરાને ઉછેરીને મોટો કર્યો. મનને મારીને એણે કાચો રંડાપો ઉજાળ્યો. હજી ધારાનું વે’ણ ઈ નો’તી ભૂલી. આટલા દિ તો ધારો કોક કોક વાર અમરાનું મોં જોવા ને એની સાંઈ પૂછવા સાણે ડુંગરે ડોક કાઢી જાતો, પણ વૈરાગમાં પડ્યા પછી દીકરાની માયાય એણે ઓછી કરી નાખી. પણ રખમાઈએ તો બરોબર ધારાનું વેણ પાળ્યું. એણે અમરાને રંગેચંગે પરણાવ્યો ને ધારાના ગોતરીજને પગે લગાડ્યો. પણ…’

‘દેવદેવીઓનાં વળગણ પણ માણસને ઓછાં હેરાન નથી કરતાં હો, જયલાલ!’ બકુએ ફરી વચ્ચે ટમકો મૂક્યો.
‘દેવદેવીઓનાં વળગણ પણ માણસને ઓછાં હેરાન નથી કરતાં હો, જયલાલ!’ બકુએ ફરી વચ્ચે ટમકો મૂક્યો.
Line 105: Line 105:
‘તું વેજલકોઠા સુધી મૂંગો રહે તો મહેરબાની!’ મેં કહ્યું, ‘ગીગાભાઈ! તમતમારે વાત પૂરી કરો.’
‘તું વેજલકોઠા સુધી મૂંગો રહે તો મહેરબાની!’ મેં કહ્યું, ‘ગીગાભાઈ! તમતમારે વાત પૂરી કરો.’

‘પણ રખમાઈ કરમમાં સુખનો રોટલો લખાવીને નો’તી આવી. અમરાને કોણ જાણે કેવી અવળમત્ય સૂઝી’તી કે એણે રખમાઈને દખ દેવા માંડ્યું. દીકરો ને વહુ માને ઢોરમાર મારે તોય રખમાઈ ઊંકારો ન કરે. પોતાના કરમનો વાંક કાઢે ને ભગવાન પાસે વે’લું વે’લું મોત માગ્યા કરે. પણ એક દી તો અમરાએ માને પેર્યે લૂગડે જ નેહડામાંથી કાઢી મેલી. એક વાર જેણે દોમદોમ રાજવળું ભોગવ્યું’તું ઈની ધણિયાણી હાથપગે હાલી નીકળી!’
‘પણ રખમાઈ કરમમાં સુખનો રોટલો લખાવીને નો’તી આવી. અમરાને કોણ જાણે કેવી અવળમત્ય સૂઝી’તી કે એણે રખમાઈને દખ દેવા માંડ્યું. દીકરો ને વહુ માને ઢોરમાર મારે તોય રખમાઈ ઊંકારો ન કરે. પોતાના કરમનો વાંક કાઢે ને ભગવાન પાસે વે’લું વે’લું મોત માગ્યા કરે. પણ એક દિ તો અમરાએ માને પેર્યે લૂગડે જ નેહડામાંથી કાઢી મેલી. એક વાર જેણે દોમદોમ રાજવળું ભોગવ્યું’તું ઈની ધણિયાણી હાથપગે હાલી નીકળી!’

બકુ કશું બોલવા તો જતો હતોપણ મારી આંખનો ખૂણો જોઈને એ મૂંગો રહી ગયો. ગીગાભાઈએ કહ્યું :
બકુ કશું બોલવા તો જતો હતો પણ મારી આંખનો ખૂણો જોઈને એ મૂંગો રહી ગયો. ગીગાભાઈએ કહ્યું :

‘એક વાર ભાદરવા અમાસે તળશીશ્યામનો મેળો ભરાણો છે. શામજીબાપાના મંદિરના અરતાફરતા એકેક ગાઉમાં જાત્રાળનું કીડિયારું ઊભરાણું છે. પંથેપંથના બાવાસાધુ ને ગામેગામની ભજનમંડળીયું ડુંગરા રોકીને પડી છે. ઠેકાણે ઠેકાણે દુહા, ધોળ ને ભજનની રમઝટું બોલે છે. એમાં એક ઝાડ હેઠળ ધારો ભગવી કંથા પે’રીને હાથમાં કાંસીજોડાં વગાડે છે, કપાળમાં ભભૂત ચોળી છે ને ડોકમાં રુદરાખની માળા. રખમાઈએ આવીને એના પગ ઝાલ્યા. ધારે સંધીય વાત પૂછી ને રખમાઈએ રજેરજ કીધી. રખમાઈનું દુઃખ ધારાથી જોયું નો ગિયું. એણે કાંસીજોડાં ત્યાં ને ત્યાં મેલી દીધાં ને હાડપિંજર જેવી થઈ ગયેલી રખમાઈનો હાથ ઝાલીને હાલી નીકળ્યો.
‘એક વાર ભાદરવા અમાસે તળશીશ્યામનો મેળો ભરાણો છે. શામજીબાપાના મંદિરના અરતાફરતા એકેક ગાઉમાં જાત્રાળુંનું કીડિયારું ઊભરાણું છે. પંથેપંથના બાવાસાધુ ને ગામેગામની ભજનમંડળીયું ડુંગરા રોકીને પડી છે. ઠેકાણે ઠેકાણે દુહા, ધોળ ને ભજનની રમઝટું બોલે છે. એમાં એક ઝાડ હેઠળ ધારો ભગવી કંથા પે’રીને હાથમાં કાંસીજોડાં વગાડે છે, કપાળમાં ભભૂત ચોળી છે ને ડોકમાં રુદરાખની માળા. રખમાઈએ આવીને એના પગ ઝાલ્યા. ધારે સંધીય વાત પૂછી ને રખમાઈએ રજેરજ કીધી. રખમાઈનું દુઃખ ધારાથી જોયું નો ગિયું. એણે કાંસીજોડાં ત્યાં ને ત્યાં મેલી દીધાં ને હાડપિંજર જેવી થઈ ગયેલી રખમાઈનો હાથ ઝાલીને હાલી નીકળ્યો.

‘રખમાઈએ ધારાને કીધું કે અમરાને સમજાવ કે આપણને રોટલો દિયે. પણ ધારો કિયે કે હવે ઈ છોકરાનું મોઢું આ ભવે તો નંઈ જોઉં. એની સગી જણનારીને જાકારો દિયે ઈ દીકરો નંઈ પણ દીપડો કે’વાય. એણે મારું કુળ ને દેવતા બેયને લજવ્યાં.’ રખમાઈએ પૂછ્યું કે આપણે ખાઈશું ક્યાંથી? ધારો કિયે કે આપણે કાઢ્યાં એટલાં તો હવે કાઢવાનાં નથી ને? હું રાશ્યું–મોડાં વણીશ ને તું વેચી આવજે. એક રોટલા જેટલું રળશું તોય અરધો અરધો ખાઈને સાંઢેવાંઢે સંસાર નભાવશું.’

Line 117: Line 117:
‘નો કૉન્મેટ્સ, પ્લીઝ! મેં કહ્યું.
‘નો કૉન્મેટ્સ, પ્લીઝ! મેં કહ્યું.

ગીગાભાઈએ ઉમેર્યું : ‘આ તે દીથી ધારો ને રખમાઈ આ પંથકમાં સાચક ગણાય છે. નવી વહુવારુ રખમાઈને પગેપડણું કરે છે, ને કોઈને આડું આવે તંયે ધારાની નાડીનું પાણી લઈ જવાય છે.’
ગીગાભાઈએ ઉમેર્યું : ‘આ તે દિથી ધારો ને રખમાઈ આ પંથકમાં સાચક ગણાય છે. નવી વહુવારુ રખમાઈને પગેપડણું કરે છે, ને કોઈને આડું આવે તંયે ધારાની નાડીનું પાણી લઈ જવાય છે.’

‘ગીગાભાઈ! ઓલ્યો સામે ઊભો એ કયો ડુંગર?’ બકુએ ઓચિંતું જ પૂછ્યું.  
‘ગીગાભાઈ! ઓલ્યો સામે ઊભો એ કયો ડુંગર?’ બકુએ ઓચિંતું જ પૂછ્યું.