ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભૂપેન ખખ્ખર/વાડકી: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 200: Line 200:
જમનાદાસ: એનાથી સારો મળતો હોય એ લઈશું. પણ તું આમ જીવ બાળ નહીં.
જમનાદાસ: એનાથી સારો મળતો હોય એ લઈશું. પણ તું આમ જીવ બાળ નહીં.

જમના: આપણી વાડકી કોઈ પચાવી બેસે ને આપણે હરખપદૂડા થઈ બીજો સેટ લઈ આવીએ? મારે તો એ જ વાડકી જોઈએ છે, ને શોધવું છે કે કોણે દબાવી રાખી છે?
જમના: આપણી વાડકી કોઈ પચાવી બેસે ને આપણે હરખપદૂડાં થઈ બીજો સેટ લઈ આવીએ? મારે તો એ જ વાડકી જોઈએ છે, ને શોધવું છે કે કોણે દબાવી રાખી છે?

જમનાદાસ: તું તારે એ લમણાઝીંક કર્યા કરજે. હું માથું નહીં મારું. નવો સેટ જોઈએ ત્યારે મને કહેજે.
જમનાદાસ: તું તારે એ લમણાઝીંક કર્યા કરજે. હું માથું નહીં મારું. નવો સેટ જોઈએ ત્યારે મને કહેજે.