ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/સૌભાગ્યવતી!!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સૌભાગ્યવતી!! | રા. વિ. પાઠક}}
{{Heading|સૌભાગ્યવતી!! | રા. વિ. પાઠક}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f4/Sobhagyvati-RVPathak-Shreya.mp3

સૌભાગ્યવતી!!! • રામનારાયણ વિશ્વનાથ પાઠક • ઑડિયો પઠન : શ્રેયા સંઘવી શાહ

{{Poem2Open}}
{{Poem2Open}}
મલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે. પણ મોં જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહીં થયેલાં એ ખરું, પણ કોઈ કોઈ એવાં નથી હોતાં, જેમને ઘણાં વરસ જુવાની રહે? કશી ટાપટીપથી નહીં, સ્વાભાવિક રીતે જ.