ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમરત્ન ગણિ


ક્ષેમરત્ન(ગણિ) [ઈ.૧૮૭૨ સુધીમાં] : જૈન સાધુ. રત્નશેખરસૂરિની મૂળ પ્રાકૃત રચના ‘ક્ષેત્રસમાસ’ પર ૪૫૭૫ ગ્રંથાગ્રના બાલાવબોધ(લે.ઈ.૧૮૭૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]