ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસસૌભાગ્યશિષ્ય


જસસૌભાગ્યશિષ્ય [               ]: જૈન. ૫ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’ (મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [કી.જો.]