ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસ મુનિ-૧


જસ(મુનિ)-૧ [               ]: જૈન સાધુ. સુવર્ધનના શિષ્ય. ૮૮ કડીના ‘ગજસુકુમાલ-રાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]