ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથો


નાથો [     ] : જ્ઞાતિએ ગઢવી. ‘ગણભક્તમાળા’ અને ‘સારંગદેવ રાણાનું સામુદ્રિક’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]