ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમસાગર-૧


નેમસાગર-૧ [     ] : જૈન સાધુ. જસસાગરના શિષ્ય. ૧૧ કડીના ‘નેમજી-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]