ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રતાપસિંહ


પ્રતાપસિંહ [ ] : ‘ચંદકુંવરીની વાર્તા’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]