ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાંખર


ભાંખર [                ] : વિભાસ રાગના નિર્દેશવાળા ૪ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ભસાસિંધુ.[કી.જો.]