ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૩


મતિસાગર-૩ [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૫૪/૫૬ કડીની ‘માલવીઋષિ-સઝાય/રાસ’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]