ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિ-૧


રવિ-૧ : [ઈ.૧૩૯૭માં હયાત] : ૫૪ કડીના ‘આદિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૩૯૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]