ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસિંહ ઉપાધ્યાય


રાજસિંહ(ઉપાધ્યાય) : આ નામે ‘વિજ્યદેવસૂરિ-રાસ’ મળે છે તેના કર્તા રાજસિંહ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : દેસુરાસમાળા. [ર.ર.દ.]