ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાર કવિ

Revision as of 09:19, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાર(કવિ) [ઈ.૧૬૩૩માં હયાત] : ‘સાર-બાવની’ (ર.ઈ.૧૬૩૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]