ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાલિગ ઋષિ-શિષ્ય


સાલિગ(ઋષિ)શિષ્ય [ઈ.૧૫૪૧માં હયાત] : વિધિગચ્છના જૈન સાધુ. ૧૪૨ કડીની ‘પિંડૈષણા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, શ્રાવણ સુદ ૧, રવિવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]