ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખલાલ


સુખલાલ [ ] : જૈન. ૭ કડીના ‘ચિંતામણી-પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]