ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/શરીફા વીજળીવાળા, 1962: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 51. શરીફા વીજળીવાળા | (4.8.1962)}}

[[File:51. sharifa vijlivala.jpg|thumb|center|150px]]

<center>  '''કથાસાહિત્યનું સત્ય અને સામગ્રીનું રૂપાંતરણ''' </center>
<center>  '''{{larger|કથાસાહિત્યનું સત્ય અને સામગ્રીનું રૂપાંતરણ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે જાણીએ છીએ તે મુજબ કથાસાહિત્યનું સત્ય વ્યવહારના સત્યથી અલગ હોય છે. કારણ કથાસાહિત્યનું સત્ય સંદર્ભગત સત્ય (Truth of Correspondence) પર આધાર રાખતું નથી. કૃતિનું સત્ય કૃતિ અંતર્ગત જ સમાયેલ હોય છે. કૃતિ બહારના કોઈ તત્ત્વ સાથેની વફાદારીનો તેમાં પ્રશ્ન જ નથી ઊઠતો, કૃતિની સંવાદિતાનું સત્ય એ જ કથાસાહિત્યનું અંતિમ સત્ય છે અને આ સત્ય તો કૃતિનાં ઘટકોની પરસ્પરની સંવાદિતામાંથી જ પ્રગટે છે. આ સંવાદિતાનું સત્ય (Truth of coherence) નીચેની ત્રણ બાબતો પર આધાર રાખે છે.1

1,026

edits